
વાંકાનેર તાલુકા પંચાયત ખાતે મીટીંગ હોલમાં એન આર એલ એમ યોજના તેમજ મિશન મંગલમ યોજના અંતર્ગત વાંકાનેર અને ટંકારા તાલુકાના વેબિનાર યોજનામાં તારીખ 19 9 2024 થી 20 9 2024 સુધી બે દિવસ સુધી નો માર્ગદર્શન ઓનલાઇન શિબિર કેમ્પ યોજાયો હતો જેમાં ઓડિટ એનઆરએલએમ યોજના અંતર્ગત સી એલ એફ આંતરિક ઓડિટ ઇન્કમટેક્સ અને રિટર્ન ફાઈલ સી એલ એફ નું પાનકાર્ડ કઢાવવું વગેરે ડિજિટલ યુગમાં કમ્પ્લાઈસી ન્સની ઓનલાઇન ની તાલીમ બે દિવસનો કેમ્પ વાંકાનેર ખાતે તાલુકા પંચાયત કચેરીમાં યોજાયો હતો જેમા સવારનૉ નાસ્તો અને જમવાની વ્યવસ્થા કરવામા આવેલ હતી જેમાં ટીએલએમ હુરૂનનીશાબેન કડીવાર, તેમજ ક્લસ્ટર કૉ ઓડીનેટર આરતીબેન મઢવી તેમજ એન.આર. એલ. એમ. યોજના ના તમામ સ્ટાફ દ્વારા કાર્યક્રમમાં હાજરી આપી સફળ બનાવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમ ગાંધીનગર જીએલપીસી દ્વારા દિલ્હીથી ઓનલાઇન માહિતી આપવામાં આવેલ હતી જે સમગ્ર કાર્યક્રમની તસવીરોમાં તાલીમ લેનાર અને દેનાર બહેનો તસવીરમાં દ્રશ્યમાન થાય છે
