સમગ્ર ગુજરાતમાં અતિ ભારે વરસાદ અંતર્ગત લોકો ના ઘરોમાં પાણી ઘૂસ્યા હોય ખેતીવાડી માં પાણીના ભરાવાથી અતિ નુકસાન લોકો પામ્યા છે જેની સર્વે કામગીરી સરકાર દ્વારા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં પણ ગ્રામ્ય વિસ્તારના લોકોને ધ્યાન રાખી સર્વે કરાવી લોકોને નુકસાન ભરપાઈ કરવા વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ કૈલાશબા હરિ સિંહ ઝાલા એ 30-8-2024 ના રોજ લેખિતમાં લાગતા વળગતા તંત્ર સમક્ષ રજૂઆત સાથે ધારાસભ્ય સંસદ સભ્ય મંત્રી નેપત્ર પાઠવીઓ છે એમાં જણાવ્યું છે કે વાંકાનેર તાલુકા પંથકમાં અતિ ભારે વરસાદના કારણે નદી નાલા હોકરા રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હોય જેથી ચેકડેમ કોઝવે ખેતરો તલાવડા માં ગ્રંથ થઈ ગયા હોય જેથી સર્વે કામગીરી હાથ ધરી સર્વે ને ભરપાઈ કરવાની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારને જોડતા માર્ગો મજબૂત કરી કોઝવે ચેકડેમ તત્કાલ કરાવી ખેડૂતોને પણ થયેલ નુકસાન નું સર્વે કરી ભરપાઈ કરવા લેખિતમાં રજૂઆત કરી છે
રવિવાર, ઓક્ટોબર 6
Latest News
- વાંકાનેરમાં લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકનું આયોજન કરાયું
- નવરાત્રીમાં કડક બંદોબસ્ત સાથે વાંકાનેર સીટી પોલીસે અન ડિટેક્ટ ચોરી નો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ નાખ્યો
- ટંકારા ઓવરબ્રિજના નર્કાગાર બનેલા ગરકનાળાની ગંદકી દુર કરી ઢોર ઢાંખર ખદેડવાના બદલે નાળુ જ બંધ કરી દેવાની હાઈવે તંત્રની મેલી રમત:આપ
- મોરબી જિલ્લાને મળી ત્રણ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ; આરોગ્ય સુવિધામાં વધારો!!!
- માહિતી અધિકાર અધિનિયમ નો ઉપયોગ કરતા લોકો પર જોખમ મોરબી જિલ્લામાં કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
- ખેલૈયાઓ માટે ખુશ ખબર નવરાત્રીમાં મન મૂકીને ગરબે ઘૂમો વરસાદનું ટેન્શન હવામાન ખાતાની આગાહીએ દૂર!!!
- વાંકાનેર સીટી પોલીસે નવરાત્રી મહોત્સવ અને વિજયાદશી અંતર્ગત શાંતી સમિતિની બેઠક કરી
- વાંકાનેર રેલવે સ્ટેશન નજીક દુર્ગંધીયુક્ત મરેલા ભૂંડ ની ફરિયાદ મીલ કોલોની વિસ્તારના લોકોએ ફોન કરી કરીને થાક્યા પાલિકા કચેરીમાં ડિજિટલ યુગમાં ફોન રીસીવર થયો નહીં!!!
- અજાણી લાશની ઓળખ મેળવવા વાંકાનેર તાલુકા પોલીસની તજવીજ શરૂ!!!
- વાંકાનેર નું લુણસરિયા ગામ સ્વચ્છતા મા ત્રીજી વખત કરી એન્ટ્રી!!!