વાંકાનેર તાલુકામાં આવેલા માટેલ ગામ ખાતે ની તાલુકા શાળાના વિદ્યાર્થીઓને તાલુકા પોલીસ મથકમાં શિક્ષકો દ્વારા વિઝીટ કરાવવામાં આવી હતી જેથી વિદ્યાર્થીઓ શિક્ષણના ક્ષેત્રે શબ્દના જ્ઞાન સાથે સાથે આજના આધુનિક યુગમાં સામાજિક વિજ્ઞાનિક ભૂગોળ ભૂતકાળ અને વર્તમાન પરિવારિક સંસ્કારિક સંસ્કારોનું સિંચન વિદ્યાર્થીઓમાં પરિસ્થિતિને આધીન આજનો વિદ્યાર્થી આવતીકાલ નો સારા નાગરિક તરીક બની સમાજ ચિંતન રાષ્ટ્ર ચિંતન ભાવના સાથે શબ્દના જ્ઞાન સાથે સાથે પોતાનું જનરલ નોલેજ વધુ પ્રાપ્ત કરી પોતાનું અને પોતાના પરિવાર નું શાળા સ્કૂલ કોલેજનું ગૌરવ પ્રાપ્ત કરે તેવા ઉચ્ચ વિચારો થી શાળા સ્કૂલમાં શિક્ષકો દ્વારા શબ્દના જ્ઞાન સાથે વિવિધ કાર્યક્ષેત્રે
સરકારી કચેરીઓ મા કરવામાં આવતી કામગીરી અંગેનું માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓને નોલેજ મળે તેવા વિચારો સાથે શિક્ષકો દ્વારા સરકારી કચેરીઓમાં વિઝીટ કરવામાં આવતી હોય છે તેમ તારીખ 27 9 2024 ના રોજ વાંકાનેર તાલુકાના માટેલ ગામની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને મુલાકાત કરી હતી જેમાં આરોપીને લોકઅપ માં પુરાઈ પી એસ ઓ ના ટેબલે ફરિયાદ અરજી કરાઈ તેવી વિવિધ માહિતી જાણકારી અંતર્ગત માટેલ તાલુકા શાળા ના આચાર્ય કિશોરભાઈ સરવૈયા શિક્ષક સોનાબેન સંધાણી ગોપાલભાઈ મૂછડીયા શિક્ષક સાથે 50 વિદ્યાર્થીઓને મુલાકાત કરાવી હતી જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે પોલીસ જમાદાર કિર્તીસિંહ જાડેજા એ સરકારી હેલ્પલાઇન નંબર નું માર્ગદર્શન આપ્યું હતું જેમાં જમાદાર ભીખુભાઈ દાનાભાઈ વાળા સાથે જોડાયા હતા