વાંકાનેર નગરપાલિકા દ્વારા જડેશ્વર મંદિર ની પાસે મેળાના મેદાનની પાછળના ભાગમાં વિસર્જન કરવાનું નક્કી કરવામાં આવેલ છે જે અન્ય તારીખ 11 9 2024 ના રોજ સવારે સાત થી આઠ સુધીમાં ગણપતિદાદાની એસી કરતા વધુ નાની મોટી મૂર્તિ વિસર્જન નગરપાલિકા ટીમ અને પોલીસ ટીમ દ્વારા કરવામાં આવે ત્યારબાદ 13 9 2024 ના રોજ બપોરે 12 થી 8 સાંજ સુધી 40 કરતા વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવેલ છે વાંકાનેર શહેર અને તાલુકાના ધર્મ પ્રેમી જનતા પણ વિસર્જનની કામગીરીમાં સહકાર આપીને તંત્ર દ્વારા નક્કી કરેલ સ્થળ જ આવીને વહીવટ તંત્રની પહેલને વખાણ છે અને સહકાર આપે છે આગામી 15 9 2024 અને 17 9 2024 ના રોજ અગાઉના દિવસોની જેમ ગણપતિ વિસર્જન નિમિત કરવામાં આવેલ કરવા વિનંતી કરવામાં આવે છે
(૧)વાંકાનેર નગરપાલિકા નાના જડેશ્વર મંદિર બાજુમાં જવાર નવજીત વિદ્યાલય પાછળ
(૨) ટંકારા નગરપાલિકા શીતળામાંના ઢાળ પાસે કોઠારીયા ટંકારા રોડ ટંકારા