જુદી જુદી કલાકૃતિ મા ગણિત વિજ્ઞાન સેલ્ફી પોઇન્ટ અને રોકેટ લોન્ચર આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું” સાથોસાથ રક્તદાન કેમ્પર યોજાયો હતો
વાંકાનેર ખાતે ગાયત્રી મંદિર માં જી સી ઈ આર ટી ગાંધીનગર પ્રેરિત ડી આઇ ઈ ટી મોરબી દ્વારા માર્ગદર્શિત અને બીઆરસી ભવન વાંકાનેર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર તાલુકાના આશરે 34 જેટલી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો કાર્યક્રમની શરૂઆત અતિથિ વિશેષ મહેમાન ગાયત્રી મંદિર ના મહંત શ્રી અશ્વિનભાઈ અને વાંકાનેર તાલુકાના વહીવટી વિભાગના ટી પી ઈ ઓ વોરા તેમજ વાકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ
યુવરાજસિંહ વાળા અને મહામંત્રી નજુદ્દીનભાઈ સમગ્ર કાર્યક્રમ ની દેખરેખ જેમના શિરે આપી હતી એવા બી.આર.સી ના મયુરસિંહ પરમાર જવાબદારી પૂર્વક પૂર્ણ કરી હતી આ આ વિજ્ઞાન મેળામાં અતિથિ વિશેષ દ્વારા કરી ભાવી બાળ વિજ્ઞાનીઓને ઉપસ્થિત રહેલા શિક્ષકો મહાનુભવો વિવિધ વૈજ્ઞાનિક ક્ષેત્રે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ વિજ્ઞાન મેળામાં વાંકાનેર તાલુકાની 34 શાળા સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં વિવિધ આશરે 34 જેટલી કલાકૃતિ ના પ્રોજેક્ટ ને પ્રદર્શન કરાયું હતું તેમાં તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે ગણિત વિજ્ઞાન સેલ્ફી પોઇન્ટ સાથે નું રોકેટ લોન્ચર
આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જવાબદાર આયોજકો દ્વારા વિદ્યાર્થી ચિંતક સંપૂર્ણ જવાબદારીને સફળ બનાવી હતી વિજ્ઞાન મેળામાં રક્તદાન નું પણ સફળતાપૂર્વક આયોજન કરાયું હતું જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે