વાંકાનેર આવેલ ગર્લ્સ હાઇસ્કુલ માં શિક્ષક દિન નિમિત્તે જીતુભાઈ સોમાણીએ નગરપાલિકા સંચાલિત ગર્લ્સ હાઇસ્કુલ વિદ્યાર્થીનીઓને લાઈવ ગાઠીયા નો નાસ્તો કરાવી શિક્ષણ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થી દીકરીઓ આજ રોજ શિક્ષક બની હતી અને શિક્ષકોની ભૂમિકા અંતર્ગત શબ્દનું જ્ઞાન સાથે રિવારિક સામાજિક અને આજના આધુનિક યુગમાં કોમ્પ્યુટર યુગ મોબાઈલ યુગને મા પણ શબ્દોના જ્ઞાન તત્વનું જ્ઞાન પુરૂ પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સવારે 10:00 વાગે શરૂ કરવામાં આવ્યો હતો જે 11 વાગ્યા સુધી એક કલાક શિક્ષક દિન અંતર્ગત ભારતીય સંસ્કૃતિ પરંપરા અનુસાર કાર્યક્રમો સાથે શિક્ષક દિનની ઉજવણી કરી હતી તેમાં ગર્લ્સ હાઇસ્કુલના આચાર્ય રમેશભાઈ જાદવ એ જણાવ્યું હતું કે તેવા નિમિત્તે વિદ્યાર્થીનીઓને સંસ્કારી પરિવારિક સાથે ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેમાં હર હમેશા દીકરીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે દીકરીઓ આત્મા નિર્ભર સાથે શિક્ષણ ક્ષેત્રે નાસીપાસ થયા વગર દીકરીઓ પ્રગતિ પ્રાપ્ત કરે એવા પ્રયાસોમાં હર હમેશા વાંકાનેર કુવાડવા મતવિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તરફથી ભરપેટ ભોજન કરવામાં આવે છે જે આજરોજ તારીખ 5 9 2024 ગુરુવારે વાંકાનેર ની સ્કૂલ ખાતે શિક્ષણ દિવસની ઉજવણી અંતર્ગત જીતુભાઈ ધારાસભ્ય પોતે જાતે રસોઈ ગાંઠિયાની બનાવી દીકરીઓને ભોજન કરાવ્યું હતું જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે
રવિવાર, ઓક્ટોબર 6
Latest News
- વાંકાનેરમાં લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકનું આયોજન કરાયું
- નવરાત્રીમાં કડક બંદોબસ્ત સાથે વાંકાનેર સીટી પોલીસે અન ડિટેક્ટ ચોરી નો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ નાખ્યો
- ટંકારા ઓવરબ્રિજના નર્કાગાર બનેલા ગરકનાળાની ગંદકી દુર કરી ઢોર ઢાંખર ખદેડવાના બદલે નાળુ જ બંધ કરી દેવાની હાઈવે તંત્રની મેલી રમત:આપ
- મોરબી જિલ્લાને મળી ત્રણ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ; આરોગ્ય સુવિધામાં વધારો!!!
- માહિતી અધિકાર અધિનિયમ નો ઉપયોગ કરતા લોકો પર જોખમ મોરબી જિલ્લામાં કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
- ખેલૈયાઓ માટે ખુશ ખબર નવરાત્રીમાં મન મૂકીને ગરબે ઘૂમો વરસાદનું ટેન્શન હવામાન ખાતાની આગાહીએ દૂર!!!
- વાંકાનેર સીટી પોલીસે નવરાત્રી મહોત્સવ અને વિજયાદશી અંતર્ગત શાંતી સમિતિની બેઠક કરી
- વાંકાનેર રેલવે સ્ટેશન નજીક દુર્ગંધીયુક્ત મરેલા ભૂંડ ની ફરિયાદ મીલ કોલોની વિસ્તારના લોકોએ ફોન કરી કરીને થાક્યા પાલિકા કચેરીમાં ડિજિટલ યુગમાં ફોન રીસીવર થયો નહીં!!!
- અજાણી લાશની ઓળખ મેળવવા વાંકાનેર તાલુકા પોલીસની તજવીજ શરૂ!!!
- વાંકાનેર નું લુણસરિયા ગામ સ્વચ્છતા મા ત્રીજી વખત કરી એન્ટ્રી!!!