
વાંકાનેરમાં તારીખ 25 9 2024 ને બુધવારના આશરે પાંચ થી છ વાગ્યાના સુમારે રેલવે સ્ટેશન રોડ પર આવેલ અમરસિંહજી મિલ પાસે આંટાફેરા કરનાર 25 વર્ષનો યુવાન ને ચોર સમજી અજાણ્યા વ્યક્તિઓએ ઢીબી નાખ્યો હોય એવી ધટના પ્રકાશ મા આવી છે માર મરવાથી લોહી લોવાણ થયલા યુવાન ને વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યાંથી વધુ સારવાર અંતર્ગત મોરબી હોસ્પિટલમાં રવાના કરવામાં આવ્યો છે જેની વાંકાનેર સિટી પોલીસે જણાવેલ વિગત એવી છે કે વાંકાનેર ના સુરેશભાઈ રવજીભાઈ વાઘેલા ઉંમર વર્ષ 25 રહે વાંકાનેર રેલ્વે સ્ટેશન પાસે ને કોઇ અજાણ્યા વ્યક્તિઓએ ચોર સમજી માર મારતા માથાના ભાગે ઇજાગ્રસ્ત થયેલ હોય જેથી સારવાર અર્થે વાંકાનેર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરાવી હતી ત્યારે સમયે 08:10 મિનિટે પોલીસને જાહેરાત મળતા વાંકાનેર સિટી પોલીસ હોસ્પિટલે પહોંચેલ પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર અર્થે મોરબી સિવિલ ખાતે મોકલી આપેલ છે જે અંગેની ઘટ ની નોંધ લઈ વધુ તપાસ જમાદાર વાલજીભાઈ પરમાર ચલાવી રહ્યા છે