વાંકાનેર સિટી ન્યૂઝ વાકાનેર :સમગ્ર રાજ્યભરમાં સરકારી અને ખાનગી શાળામાં તારીખ 5 9 2024 ના રોજ શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીઓ શિક્ષક બની શાળા સ્કૂલ કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી છે ત્યારે વાંકાનેરમાં જિલ્લા પોલીસ વડાની સૂચના અને નાયબ પોલીસ અધ્યક્ષક ના માર્ગદર્શનથી સીટી પોલીસ મથકના પીઆઇ ની સૂચના અંતર્ગત વાંકાનેર સીટી પોલીસની હદમાં આવેલ મોર્ડન સ્કૂલ અને જ્ઞાનગંગા સ્કૂલ મા પી.એસ.આઇ ડી.વી. કાનાણી જેવો પૂર્વ શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે ત્યારે આજરોજ એટલે કે 5 સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિવસ નિમિત્તે શાળા સ્કૂલમાં વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા હતા અને શિક્ષક દિવસની ઉજવણી કરી હતી જેમાં મોર્ડન સ્કૂલ અને જ્ઞાનગંગા સ્કૂલ ખાતે કાર્યક્રમમાં વાંકાનેર સીટી પીએસઆઇ ડીવી કાનાણી સહિત પોલીસ કર્મચારીઓ એ શિક્ષક દિનની નિમિત્તે શિક્ષક બનેલા વિદ્યાર્થીઓને ગુલાબના ફૂલ અને ચોકલેટ અર્પણ કરી શિક્ષક દિનની ઉજવણીમાં ભાગ લીધો હતો જેમાં જ્ઞાનગંગા સ્કૂલ અને મોર્ડન સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકો અને તેજલબા ગઢવી શિક્ષક દિવસની ઉજવણી કરતા તસવીરમાં દ્રશ્યમાન થાય છે
રવિવાર, ઓક્ટોબર 6
Latest News
- વાંકાનેરમાં લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકનું આયોજન કરાયું
- નવરાત્રીમાં કડક બંદોબસ્ત સાથે વાંકાનેર સીટી પોલીસે અન ડિટેક્ટ ચોરી નો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ નાખ્યો
- ટંકારા ઓવરબ્રિજના નર્કાગાર બનેલા ગરકનાળાની ગંદકી દુર કરી ઢોર ઢાંખર ખદેડવાના બદલે નાળુ જ બંધ કરી દેવાની હાઈવે તંત્રની મેલી રમત:આપ
- મોરબી જિલ્લાને મળી ત્રણ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ; આરોગ્ય સુવિધામાં વધારો!!!
- માહિતી અધિકાર અધિનિયમ નો ઉપયોગ કરતા લોકો પર જોખમ મોરબી જિલ્લામાં કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
- ખેલૈયાઓ માટે ખુશ ખબર નવરાત્રીમાં મન મૂકીને ગરબે ઘૂમો વરસાદનું ટેન્શન હવામાન ખાતાની આગાહીએ દૂર!!!
- વાંકાનેર સીટી પોલીસે નવરાત્રી મહોત્સવ અને વિજયાદશી અંતર્ગત શાંતી સમિતિની બેઠક કરી
- વાંકાનેર રેલવે સ્ટેશન નજીક દુર્ગંધીયુક્ત મરેલા ભૂંડ ની ફરિયાદ મીલ કોલોની વિસ્તારના લોકોએ ફોન કરી કરીને થાક્યા પાલિકા કચેરીમાં ડિજિટલ યુગમાં ફોન રીસીવર થયો નહીં!!!
- અજાણી લાશની ઓળખ મેળવવા વાંકાનેર તાલુકા પોલીસની તજવીજ શરૂ!!!
- વાંકાનેર નું લુણસરિયા ગામ સ્વચ્છતા મા ત્રીજી વખત કરી એન્ટ્રી!!!