વાંકાનેર સીટી ન્યુઝ વાકાનેર: લાંબો સમય મેઘરાજાએ વિરામ લીધા પછી ભાદરયો મેઘના મોડી રાત્રે આગમન વીજળીના કડાકા ભડાકા સાથે પવન ફૂંકાયો હતો એકાએક ભાદરિયો વરસાદ પ્રગટ થયું હોય તેમ બુધવારે મોડી રાત્રે આશરે 12:45 કલાકે એકાએક પવન ફુકાયા બાદ મેઘરાજાનું આગમન થયું હતું આખો દિવસ તડકો અને બફારો લોકો અનુભવી રહ્યા હોય સમય દરમિયાન મોડી રાત્રે એકા એક હવામાનમાં પલટો આવવાની સાથે જ વાંકાનેર શહેર ભાદરવી વરસાદ પવન અને ગાજવીજ સાથે વરસાદ એ લોકો ઠંડી હવાની લહેરો મહેસુસ કરી રહ્યા હતા
લાઈટ ગુલ
વરસાદની શરૂઆત થતા ની સાથે વાંકાનેર શહેરના અમુક વિસ્તારોમાં થોડી ક્ષણો માટે લાઈટ ગુલ થઈ ગઈ હતી જેમાં લક્ષ્મીપરા પરા સહિત અન્ય વિસ્તારોમાં અંધાર પટ છવાયુ છે