આહમદભાઈ બાદીએ ૧૦ વર્ષ મહીકા ગામમાં સરપંચ તરીકે સેવા આપી હતી તેના સમયકાળ દરમિયાન તેમણે ખેડૂતો માટે જળ – સિંચાઈ મંડળીની સ્થાપના કરેલ અને વીજળીની વ્યવસ્થા માટે કામો હાથ ધર્યા હતા ત્યારબાદ તેમણે 1975 માં મહિકા ગામમાં માધ્યમિક શાળાની સ્થાપના કરી જેમાં હાલ અત્યારે આજુ બાજુ ના ઘણા ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આહમદભાઈ બાદી રાજકારણીય ક્ષેત્રો પણ સારી ઓળખ ધરાવતા હતા તેઓ પૂર્વ પર્યાવરણ મંત્રી શ્રી ડોક્ટર દિગ્વીજયસિંહ ઝાલા ના ખાસ મિત્ર પણ હતા. હાલ તેમના પુત્ર હનીફભાઈ બાદી પણ રાજકીય ક્ષેત્ર સંકળાયેલ છે અને તેમની પુત્રી મુમતાજબેન બાદી મહીકા ગામના સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે મોબાઈલ નંબર 99094 47062 (હનીફભાઈ બાદી) અવસાન તારીખ 21/09/2023
શનિવાર, ઓક્ટોબર 5
Latest News
- વાંકાનેરમાં લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકનું આયોજન કરાયું
- નવરાત્રીમાં કડક બંદોબસ્ત સાથે વાંકાનેર સીટી પોલીસે અન ડિટેક્ટ ચોરી નો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ નાખ્યો
- ટંકારા ઓવરબ્રિજના નર્કાગાર બનેલા ગરકનાળાની ગંદકી દુર કરી ઢોર ઢાંખર ખદેડવાના બદલે નાળુ જ બંધ કરી દેવાની હાઈવે તંત્રની મેલી રમત:આપ
- મોરબી જિલ્લાને મળી ત્રણ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ; આરોગ્ય સુવિધામાં વધારો!!!
- માહિતી અધિકાર અધિનિયમ નો ઉપયોગ કરતા લોકો પર જોખમ મોરબી જિલ્લામાં કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
- ખેલૈયાઓ માટે ખુશ ખબર નવરાત્રીમાં મન મૂકીને ગરબે ઘૂમો વરસાદનું ટેન્શન હવામાન ખાતાની આગાહીએ દૂર!!!
- વાંકાનેર સીટી પોલીસે નવરાત્રી મહોત્સવ અને વિજયાદશી અંતર્ગત શાંતી સમિતિની બેઠક કરી
- વાંકાનેર રેલવે સ્ટેશન નજીક દુર્ગંધીયુક્ત મરેલા ભૂંડ ની ફરિયાદ મીલ કોલોની વિસ્તારના લોકોએ ફોન કરી કરીને થાક્યા પાલિકા કચેરીમાં ડિજિટલ યુગમાં ફોન રીસીવર થયો નહીં!!!
- અજાણી લાશની ઓળખ મેળવવા વાંકાનેર તાલુકા પોલીસની તજવીજ શરૂ!!!
- વાંકાનેર નું લુણસરિયા ગામ સ્વચ્છતા મા ત્રીજી વખત કરી એન્ટ્રી!!!