કર્મચારી યુનિયન અને સરકારની બેઠકમાં સમાધાન ના થયું!!!
વાંકાનેર સીટી ન્યુઝ વાકાનેર: ગુજરાતમાં વિવિધ મુદ્દાઓને લઈને શાસન પક્ષ સામે વિરોધ પક્ષ દેખાવ પ્રદર્શન કરી રહ્યું છે ત્યારે હવે પડતર પ્રશ્નો અંગે કર્મચારીઓ પણ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે પેન ડાઉન 17 મી એ કરી પડતર પ્રશ્નોનો અંગે કર્મચારીઓ મંડળોના અગ્રણીઓ સરકારની સામે પડતર મુદ્દા અંગે 2022 માં થયેલા સમાધાનની વિગતો તેમજ આવેદનપત્રોમાં રજૂ કરાયેલા ખાતાકીય પરીક્ષા અને પગાર પંચના બાકી લાભ સહિત કુલ 10 જેટલા પડતર મુદ્દા સરકાર સમક્ષ અગ્રણીઓ દ્વારા રજૂ કરવા કરાયા હતા સત્તા દ્વારા તેનું ઝડપી નિરાકરણ આવશે તેવી હૈયા ધારણ આપવામાં આવી હતી જોકે સરકારે કોઈ ખાતરી ન આપતા આંદોલન પાછું ખેંચવાની જાહેરાત મહામંડળે કરી ન હતી જેથી 15 મી તારીખ 16 અને 17 દરમિયાન વડાપ્રધાન મોદીના જન્મદિવસ છે તે જ દિવસે કર્મચારીઓ પેન ડાઉન આંદોલન કરી શકે તેવા સંકેતો હાલ કર્મચારી યુનિયન અને સરકારની બેઠકમાં સમાધાન ન થયું હોય તેના અનુસંધાને ગુજરાતની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે જ વિવિધ પડતર માંગણીઓને લઈને રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા 17 સપ્ટેમ્બર ના રોજ પેનડાઉન માટે કર્મચારીઓ મક્કમ હોવાના સમાચારો અખબારી બન્યા છે નોંધનીય છે કે કર્મચારી મંડળોના અગ્રણીઓ સાથે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ શિક્ષક માટે ડો. કુબેર ડીંડોર રાજ્યકક્ષાના મંત્રીઓ જગદીશ વિશ્વકર્મા પ્રફુલ પાનસુરીયા અને બચુભાઈ ખાબડ સહિતના એ બેઠક યોજી હતી જેમાં ના વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા મહા મંડળ ની મુખ્ય માં તમામ સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના અને ફિક્સ પગાર પદ્ધતિ ની સંપૂર્ણ નાબૂદીની છે વિવિધ મુદ્દે હકારાત્મક વાતાવરણમાં ચર્ચા થઈ હોવાનું અખબારી અહેવાલોથી 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કર્મચારીઓ પેનડાઉન કરવા મક્કમ