
આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમનો જન્મદિવસ મનાવી રહ્યા છે અને તેઓ વતન ગુજરાતમાં જ છે ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ વડાપ્રધાનને શુભેચ્છા પાઠવી હતી અને પૂજ્ય દાદા ભગવાનનું જ્ઞાની પુરુષ પુસ્તક ભેટ કર્યું હતું રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત વડાપ્રધાનને જન્મદિવસની શુભકામના પાઠવી હતી