મોરબી: મોરબી ખાતે તારીખ 6 9 – 2024 ના રોજ મોરબી જિલ્લા કલેકટર સમક્ષ લેખિતમાં રાષ્ટ્રીય મુસ્લિમ મોરચા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યું છે કે મહંત રામગીરી મહારાજ મઠાધિપતિ સદગુરુગંગાગીરી મહારાજ સંસ્થાન શ્રી ક્ષેત્ર ગોદાવરી ધામ દ્વીપ સરલા ટાપુ ટી, વૈજાપુર જિલ્લો, સંભાજી નગર(ઔરંગાબાદ) દ્વારા 15/08/2024ના રોજ મૌજે પંચાલે સિન્નર, જિ. નાસિક ખાતે અખંડ હરિનામ સપ્તાહ દરમિયાન આપેલા ઉપદેશમાં આપનાર મુસ્લિમ સમાજના પયગંબર મોહમ્મદ સાહેબ જેવો કોમી એકતા સાથે સમાજને સંદેશો આપ્યો છે એવા મુસ્લિમ સમાજના પેગંબર મોહમ્મદ સાહેબ ની વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરીને સમગ્ર મુસ્લિમ સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે. એવા મહંત રામગીરી મહારાજના આ કૃત્યથી દેશની સુરક્ષા, શાંતિ અને સામાજીક સૌહાર્દમાં વ્યાપકખલેલ પડવા સંભવ જેવા શબ્દોનો પ્રયોગ કર્યો હોય તેમણે સભામાં આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કરીને અન્ય ધર્મો વચ્ચે નફરતફેલાવવાનો પ્રયાસ કર્યો છે, જે ખૂબ જ ગંભીર છે. આ કૃત્યથી દેશભરમાં રમખાણો ભડકાવવાનીશક્યતાઓ વધે છે, અને તે દેશની આંતરિક સુરક્ષા માટે મોટી ચિંતાનો વિષય બની ગયો છે. ઉપરોક્ત બાબતને ધ્યાનમાં રાખીને, આપને વિનંતી છે કે મહંત રામગીરી મહારાજ વિરુદ્ધU.A.P.A. અને રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (N.S.A.) હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી તાત્કાલિક ધરપકડકરવી. આ કાર્યવાહીથી એવો સંદેશ જાય કે આપણા દેશમાં કોઈપણ વ્યક્તિ કે ગૃપ દ્વારા ધાર્મિક કેસામાજિક વૈમનશ્ય અને હિંસા ફેલાવવી સહન કરવામાં નહીં આવે તેવી અપેક્ષિત છે કે આપ તાત્કાલિક આ ફરિયાદને ગંભીરતાથી લઈ યોગ્ય પગલાં લેવા ની લેખિતમાં રજૂઆત કરી છે જે મુસ્લિમ સમાજના અગ્રણીઓ આવેદનપત્ર પાઠવતા તસવીરમાં દ્રશ્યમાન થાય છે
રવિવાર, ઓક્ટોબર 6
Latest News
- વાંકાનેરમાં લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકનું આયોજન કરાયું
- નવરાત્રીમાં કડક બંદોબસ્ત સાથે વાંકાનેર સીટી પોલીસે અન ડિટેક્ટ ચોરી નો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ નાખ્યો
- ટંકારા ઓવરબ્રિજના નર્કાગાર બનેલા ગરકનાળાની ગંદકી દુર કરી ઢોર ઢાંખર ખદેડવાના બદલે નાળુ જ બંધ કરી દેવાની હાઈવે તંત્રની મેલી રમત:આપ
- મોરબી જિલ્લાને મળી ત્રણ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ; આરોગ્ય સુવિધામાં વધારો!!!
- માહિતી અધિકાર અધિનિયમ નો ઉપયોગ કરતા લોકો પર જોખમ મોરબી જિલ્લામાં કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
- ખેલૈયાઓ માટે ખુશ ખબર નવરાત્રીમાં મન મૂકીને ગરબે ઘૂમો વરસાદનું ટેન્શન હવામાન ખાતાની આગાહીએ દૂર!!!
- વાંકાનેર સીટી પોલીસે નવરાત્રી મહોત્સવ અને વિજયાદશી અંતર્ગત શાંતી સમિતિની બેઠક કરી
- વાંકાનેર રેલવે સ્ટેશન નજીક દુર્ગંધીયુક્ત મરેલા ભૂંડ ની ફરિયાદ મીલ કોલોની વિસ્તારના લોકોએ ફોન કરી કરીને થાક્યા પાલિકા કચેરીમાં ડિજિટલ યુગમાં ફોન રીસીવર થયો નહીં!!!
- અજાણી લાશની ઓળખ મેળવવા વાંકાનેર તાલુકા પોલીસની તજવીજ શરૂ!!!
- વાંકાનેર નું લુણસરિયા ગામ સ્વચ્છતા મા ત્રીજી વખત કરી એન્ટ્રી!!!