વાંકાનેર: સનફલોરા હાઇટ્સ માં રહેતા ૧૦૨ પરિવારનું મિલનનું આયોજન સનફલોરા ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવેલ , પ્રમુખ ભાવિન અમૃતિયા અને ઉપપ્રમુખ સંકેત ભાલોડીયા ના પ્રયત્નથી ઉત્સવની ભાવભેર ઉજવણી થાય, પરીવાર ભાવના થી દરેક કુટુંબ જોડાઈ તેવા ઉમદા હેતુ થી સનફલોરા હાઈટ્સ ના પ્રમુખ શ્રી મહેશભાઈ ઘોડાસરા અને કારોબારી સમિતિની અનુમતિથી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક પરિવાર નો પરિચય આપવામાં આવેલ જેથી એકબીજાને ઓળખતા થાય. પ્રમુખ સ્થાનેથી મહેશભાઈએ સન ફલોરા હાઈટ્સ ના નિયમોની જાણકારી આપી , દરેક સભ્ય પોતાના પરિવાર માટે નિયમોનું પાલન કરે અને પરિવાર ભાવનાથી એક બની નેક બની એકબીજાને મદદરૂપ બને તે બાબતે દરેક પરિવારને વિનંતી કરી. જયસુખભાઇ મેંદપરાએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમની જાણકારી આપી, સરડવા મણીભાઈએ સન ફલોરા હાઈટ્સ ના તમામ સભ્યો પોતાના કાર્યક્ષેત્ર માં મદદરૂપ બની સનફલોરાની પરિવાર ભાવના મજબૂત બનાવે. ઉપપ્રમુખ કેતનભાઈ ભાલોડિયા એ આભાર વિધિ કરી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિશોરભાઈ કકાસણીયા એ કરેલ. ઉત્સવ સમિતિ દ્વારા સમૂહભોજન ની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
રવિવાર, ઓક્ટોબર 6
Latest News
- વાંકાનેરમાં લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકનું આયોજન કરાયું
- નવરાત્રીમાં કડક બંદોબસ્ત સાથે વાંકાનેર સીટી પોલીસે અન ડિટેક્ટ ચોરી નો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ નાખ્યો
- ટંકારા ઓવરબ્રિજના નર્કાગાર બનેલા ગરકનાળાની ગંદકી દુર કરી ઢોર ઢાંખર ખદેડવાના બદલે નાળુ જ બંધ કરી દેવાની હાઈવે તંત્રની મેલી રમત:આપ
- મોરબી જિલ્લાને મળી ત્રણ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ; આરોગ્ય સુવિધામાં વધારો!!!
- માહિતી અધિકાર અધિનિયમ નો ઉપયોગ કરતા લોકો પર જોખમ મોરબી જિલ્લામાં કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
- ખેલૈયાઓ માટે ખુશ ખબર નવરાત્રીમાં મન મૂકીને ગરબે ઘૂમો વરસાદનું ટેન્શન હવામાન ખાતાની આગાહીએ દૂર!!!
- વાંકાનેર સીટી પોલીસે નવરાત્રી મહોત્સવ અને વિજયાદશી અંતર્ગત શાંતી સમિતિની બેઠક કરી
- વાંકાનેર રેલવે સ્ટેશન નજીક દુર્ગંધીયુક્ત મરેલા ભૂંડ ની ફરિયાદ મીલ કોલોની વિસ્તારના લોકોએ ફોન કરી કરીને થાક્યા પાલિકા કચેરીમાં ડિજિટલ યુગમાં ફોન રીસીવર થયો નહીં!!!
- અજાણી લાશની ઓળખ મેળવવા વાંકાનેર તાલુકા પોલીસની તજવીજ શરૂ!!!
- વાંકાનેર નું લુણસરિયા ગામ સ્વચ્છતા મા ત્રીજી વખત કરી એન્ટ્રી!!!