રાજકીય નેતાઓની વિકાસની વાતો ચૂંટણી વખતે મત બેંક જાળવી રાખવા ની સાથે સતા પ્રાપ્ત કરવાની લાઇનમાં પુષ્કળ વાદા વચનો ની લાણી કરવામાં આવતી હોય છે સતા પ્રાપ્ત થયા પછી એટલા બધા વ્યસ્ત મોરબી થી ગાંધીનગર અને અમદાવાદ દિલ્હીની રફતાર એર કન્ડિશન કારથી કે આકાશી વાહનોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ જાય છે જેના પરિણામે આયોજન નો અભાવ અંતર્ગત મતદાર પ્રજાને હાલાકી નો ભોગ બનવું પડે છે તે વાસ્તવિકતા સૌ કોઈ જાણે છે પરંતુ સત્તા પાસે કોનું ચાલે!? વિરોધી પક્ષના નેતાઓ વિવિધ પ્રજાના પ્રશ્નોના મુદ્દાઓ ને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે પરિણામ પક્ષના નેતાઓ જાનકર ભી અંજાન…!!! રહ્યા હોય તેના પરિણામે ખોખરા હનુમાનજી બેલા વચ્ચેનો માર્ગ જે માર્ગ પર તંત્ર આખા કાંડ કરી રહ્યું હોય એના પરિણામે અનેક વખત વાહનો પલટી મારી ગયા ના બનાવો મીડિયાના સમાચાર બની ચૂક્યા છે તાજેતરમાં પડેલા અતિ ભારે વરસાદના કારણે મોરબી સહિત તાલુકા પંથકમાં આવેલા એવા વિસ્તારો કે જે અન્ય શહેર ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશ થતા હોય તેવા માર્ગ ઉપર એકાએક ધારાશાયી પુલ થતા લોકોના વાહનો ને લાંબી કતાર સાથે વધુ કિલોમીટર ફરીને જવન અવન કરવામાં આવી હોય એવી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં મોરબી તાલુકા ના ગ્રામ્ય વિસ્તારને જોડતા માર્ગો જે લીલાપર થી વાંકાનેર રફાળીયા સહિત અન્ય નાના-મોટા ગ્રામ્ય વિસ્તારો માં પ્રવેશ થતો માર્ગ નું પુલ જંજરીત થતા પ્રવેશ થતા વહાનો અટકી પડ્યા હતા એવી જ રીતે જે
ભરતનગરથી બેલા સુધીના રોડમાં ખોખરા હનુમાન મંદિરથી બેલા સુધીનો રોડ છેલ્લા 2 વર્ષથી ખખડધજ હાલતમાં હતો. આ રોડ ઉપર ભારે વાહનો પણ પલ્ટી મારી ગયા હોવાના બનાવ બન્યા છે. તેવામાં આજે આ રોડ ઉપર એક પૂલ્યું અતિ જર્જરિત થઈ ગયો હોય, તંત્ર દ્વારા પુલની બન્ને બાજુ માટીના ઢગલા કરીને રોડ ઉપર અવર જવર બંધ કરાવી દેવામાં આવી છે. એવા પણ સમાચારો મીડિયામાં પ્રજા ચિંતક પ્રસિદ્ધ થયા છે પરંતુ તંત્ર કાયમી પ્રશ્ન હલ કરે તેવું વિકાસની વાતોમાં દેખાવ કરી હતી મજબૂત થાય તેવું હાલ મોરબી જિલ્લા પંથકમાં મતદાર પ્રજાને નેતાઓ પર વિશ્વાસ ઓછો થતો હોય તેમ અને ફરિયાદો સરકારી કચેરીઓ ની નેતા ની નિષ્ક્રિયતાની ઓળખ પૂરી પાડતી હોય એવી હાલ મોસમનો અતિ ભારે વરસાદના કારણે રોડ રસ્તા ભાંગીને ભૂકો થઈ ગયા હોય ઘરોમાં પાણી ઘૂસી જતા મતદાર પર જ અનુભવી રહી છે
રવિવાર, ઓક્ટોબર 6
Latest News
- વાંકાનેરમાં લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકનું આયોજન કરાયું
- નવરાત્રીમાં કડક બંદોબસ્ત સાથે વાંકાનેર સીટી પોલીસે અન ડિટેક્ટ ચોરી નો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ નાખ્યો
- ટંકારા ઓવરબ્રિજના નર્કાગાર બનેલા ગરકનાળાની ગંદકી દુર કરી ઢોર ઢાંખર ખદેડવાના બદલે નાળુ જ બંધ કરી દેવાની હાઈવે તંત્રની મેલી રમત:આપ
- મોરબી જિલ્લાને મળી ત્રણ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ; આરોગ્ય સુવિધામાં વધારો!!!
- માહિતી અધિકાર અધિનિયમ નો ઉપયોગ કરતા લોકો પર જોખમ મોરબી જિલ્લામાં કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
- ખેલૈયાઓ માટે ખુશ ખબર નવરાત્રીમાં મન મૂકીને ગરબે ઘૂમો વરસાદનું ટેન્શન હવામાન ખાતાની આગાહીએ દૂર!!!
- વાંકાનેર સીટી પોલીસે નવરાત્રી મહોત્સવ અને વિજયાદશી અંતર્ગત શાંતી સમિતિની બેઠક કરી
- વાંકાનેર રેલવે સ્ટેશન નજીક દુર્ગંધીયુક્ત મરેલા ભૂંડ ની ફરિયાદ મીલ કોલોની વિસ્તારના લોકોએ ફોન કરી કરીને થાક્યા પાલિકા કચેરીમાં ડિજિટલ યુગમાં ફોન રીસીવર થયો નહીં!!!
- અજાણી લાશની ઓળખ મેળવવા વાંકાનેર તાલુકા પોલીસની તજવીજ શરૂ!!!
- વાંકાનેર નું લુણસરિયા ગામ સ્વચ્છતા મા ત્રીજી વખત કરી એન્ટ્રી!!!