
મોરબી જિલ્લાના મૂળ હળવદના વતની હાલ કરમ ભૂમિ મોરબી ક્રાંતિનગર વિસ્તારમાં રહેતા જેન્યુન ફાઉન્ડેશનના પ્રમુખ આરીફ ભાઈ બ્લોચ ના લાડકા ક્યુટ બોય હસનેનના જન્મદિવસ આજ રોજ તારીખ 20 9 2024 ના રોજ ચાર વર્ષ પુરા કરી પાંચમા વર્ષમાં પ્રવેશ કરતા હસનેન ના પિતા આરીફ બ્લોચ ને મિત્રો સગા સંબંધી સહિત પોતાના સભ્યો અને પોલીસ પત્રકાર વકીલ ડોક્ટર ક્યુટ બોય હસનેન ને આશીર્વાદ શુભેચ્છા અભિનંદન જન્મદિવસ નિમિત્તે પાઠવી રહ્યા છે instagram whatsapp facebook ના માધ્યમથી તો કોઈ રૂબરૂ શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે દાદા બુખારી ની દુઆ થી ક્યુટ બોય હસનેન આરોગ્ય તંદુરસ્ત સાથે કાયમી દિવાનો દાદા બુખારી નો રહે તેવી દુઆઓ પિતા આરીફભાઇ બલોચ માતાતસ્લીમમાં બેન અને મોટી બેન મહેનુર મ બેન અલીના દાદી નજમા મા અને કાકા કાકી મામા મામી વગેરે ક્યુટ બોય હસને જન્મદિવસની દુઆ સાથે શુભેચ્છા પાઠવી હતી