
મોરબી જિલ્લામાં રઘુવંશી સમાજ ના ભાજપના મહિલા અગ્રણી અને રઘુવંશી સમાજ ની દીકરી સાથે રઘુવંશી સમાજના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાની અપમાન કરી ધમકી આપી હોવાનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં વેપારી પ્રતિષ્ઠ રઘુવંશી સમાજ ના જલારામ મંદિર ખાતે રઘુવંશી સમાજની મોટી સંખ્યામાં પ્રસિદ્ધ રહેલા લોકો વચ્ચે પ્રતિષ્ઠ સમાજના જવાબદાર વ્યક્તિ સમાજના અગ્રણી પ્રમુખ દ્વારા અલ્પાબેન ને જલારામ મંદિર ની બહાર નીકળી જવા નહીં તો ગાળો દઈને બહાર કાઢશે આવા શબ્દો જલારામ મંદિરમાં બોલવામાં આવ્યા હતા અને મંદિર બહારે મારો દીકરો આવશે અને કાઢી મૂકશે તેઓ વિડિયો વાયરલ થતાં ન્યુઝ ફેસબુક સોશિયલ મીડિયા અને અખબારી ક્ષેત્રે સમાચાર બન્યા છે જે વેપારી પ્રતિષ્ઠ રઘુવંશી સમાજ માટે લાલબત્તી સમાન બન્યું છે રઘુવંશી સમાજના મહા સંમેલનમાં સમાજની એકતા સાથે વિશાળ સંખ્યા સમાજના લોકો ઉપસ્થિત રહે તેવી જાહેરાતો અને સમાચારો મીડિયામાં આવેલ હોય ત્યારબાદ આવી દુખદ ઘટના નો સોશિયલ મીડિયામાં મહિલાને વિડીયો વાયરલ કરવો પડે એ પણ ભાજપ અગ્રણી રઘુવંશી સમાજની દીકરી ને તે સમાજ ચિંતકો માટે ઘણી દુખદ ઘટના છે જે અંગે રઘુવંશી સમાજ ની પ્રતિષ્ઠા વેપારી ની ઈમેજ અન્ય સમાજમાં અખબારી અહેવાલ અને સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થી સમાજમાં એકતાનો અભાવ ની સાથે પ્રતિષ્ઠ આગેવાન સમાજ ચિંતકો માટે ઘેરા રોષની લાગણી જન્મી છે