મોરબી જિલ્લાના ભારતીય જનતા પાર્ટી મુખીયાલય પ્રભારી અને
મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા એ મોરબી જિલ્લા પંથકમાં ભારતીય જનતા પાર્ટી ભાજપના સદસ્યતા સભ્ય અંતર્ગત મોરબી જિલ્લાના ની વિધાનસભા મોરબી 65 ટંકારા 66 વાંકાને 67 વિસ્તારમાં સદસ્યતા અભીયાન અંતર્ગત વિધાનસભા ઇન્ચાર્જ તરીકે ની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે મોરબી જીલ્લા યુવા ભાજપાના ઉપાધ્યક્ષ એવા શ્રી ચેતનભાઇ ગોસ્વામી જેવો એ પાર્ટી પક્ષમાં પોતાની પ્રજા ચિંતન સેવાને વળગી ભારતીય જનતા પાર્ટી ભાજપના વિકાસ કાર્યમાં પાલિકા પંચાયત વિધાનસભા લોકસભા મા પાર્ટી પક્ષને જંગી બહુમતી
થી મતદાર પ્રજા નો મત મળતો રહે તેવા પ્રયાસો સાથે દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના સૂત્ર ને સાર્થક કરવાના કાર્ય સાથે સૌનો સાથ સૌનો વિકાસ ને વળગી ભારતીય જનતા પાર્ટી ભાજપના સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વધુમાં વધુ સભ્યતા સભ્ય ને સફળ બનાવવા ભારતીય જનતા પાર્ટી ભાજપના સમર્થકો સભ્યો કાર્યકરો હોદ્દેદારો ના સલાહ સૂચન માર્ગદર્શન સાથે વધુમાં વધુ ભારતીય જનતા પાર્ટી ભાજપના 2024 સભ્યતા અભિયાન વાંકાનેર પંથકમાં 100 ટકા પરિણામ પ્રાપ્ત કરવાના પ્રયાસોમાં જીતુભાઈ સોમાણી ના સમર્થક અને વાંકાનેર ના લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ના માર્ગદર્શનથી વધુમાં વધુ વિધાનસભા માં સદસ્ય બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.