વાંકાનેર સીટી ન્યુઝ રિપોર્ટર મહમદશા શાહમદાર દ્વારા મોરબી) મોરબી જિલ્લામાં હાલમાં જુદા જુદા સંવર્ગના સરકારી કર્મચારીઓની વિવિધ માંગો અને સામાજિક સંગઠનો તેમજ રાજકીય પક્ષોની સરકારશ્રી વિરુદ્ધ જુદા જુદા પ્રશ્નોની રજૂઆત અન્વયે જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એસ.જે. ખાચર દ્વારા મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૩૦-૦૯-૨૦૨૪ સુધી સક્ષમ અધિકારીની મંજૂરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે/ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા પર કે કોઇ સભા ભરવા પર કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવેલ છે. આ હુકમ સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યક્તિને -સંસ્થાને, ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યક્તિને, કોઇ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને, કોઇ સ્મશાન યાત્રાને, સરકારશ્રીના વિવિધ વિભાગો, બોર્ડ-નિગમ દ્વારા આયોજીત કાર્યક્રમોને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે.
સોમવાર, નવેમ્બર 25
Latest News
- વાંકાનેર ના સર્વે સમાજ ચિંતક ભરતભાઈ હડાણી ના જન્મદિવસની શુભેચ્છાઓ ની વર્ષા
- Fedezze Fel A New Premier Gaming Élményt A Verde Online Casino Magyarországnál
- વાંકાનેર ના ચંદ્રપુરમાં પશુ ધારક અને ખેડૂતો વચ્ચે છુટા હાથનું યુદ્ધ હોસ્પિટલ અને પોલીસ મથકે પહોંચ્યું!!!
- Скачать Mostbet дли Android Apk и Ios Бесплатн
- વાંકાનેરમાં માનવતાનું કાર્ય કરતી એકતા ગ્રુપ ની ટીમ દ્વારા બે જુદા જુદા અકસ્માત મા મૃત્યુ દેહને અંતિમ સંસ્કાર કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું
- Pin Upwards Сasino ️ Giriş Resmi Web Site, Hoşgeldin Bonus Numverify
- Игровые Автоматы На кварплату Играть В Слоты С Выводом Де�нег
- Experience The Thrill Of Las Vegas: Top 10 Internet Casinos You Must Visi
- Топовый Букмекер С Лицензией дли Ставок В Казахстан
- “pinup Cassino Online Aqui No Brasil Slots Licenciado