
મોરબી: ગુજરાતમાં ચોમાસા બાદ રોગચાળો વકર્યો છે જેના પરિણામે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની લટાર જોવા મળી રહી છે એવા સમયે સરકાર દ્વારા સેવા સેતુ અંતર્ગત સ્વચ્છતા વૃક્ષારોપણ વિવિધ કાર્યો 17 સ્ટેમ્બર થી પકવાડી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે ખાટલે મોટી ખોટ ને લાખોના ખર્ચે થતા કાર્યક્રમને નબળી નેતાગીરી પ્રકાશમાં આવી હોય તેમ મોરબીમાં કોંગ્રેસ દ્વારા મોરબી કોંગ્રેસ દ્વારા મોરબી નાં મધ્યમ ઊધોગ ની શાન એવા લાતીપ્લોટ વિસ્તાર ની દશા અત્યંત નર્કાગાર હોય તેનાં છેલ્લા પાંચ વર્ષ થી પડતર પ્રશ્નો ને ધ્યાને ન લેતા પોથી યાત્રા કાઢી તમામ પ્રશ્નો નું નિરાકરણ આવે તેવી માંગણી સાથે શેરી નંબર ૭ અને ૫ ની હાલત અત્યંત દયનીય હોય તાત્કાલીક રસ્તા અને ગટર નાં પાણી નો મુખ્ય પ્રશ્ન હલ થાય તેની રજૂઆત કરી અને આગામી દિવસો માં કામગીરી ન થાય તો કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણાં પણ કરવામાં આવશે ત્યારે આ કાર્યક્રમ માં મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, યુવા કોંગ્રેસ પ્રમુખ સંદિપભાઈ કાલરીયા,શહેર કોંગ્રેસ સેવાદળ પ્રમુખ ચીરાગભાઈ રાચ્છ, શહેર કોંગ્રેસ મહામંત્રી હિતેશભાઈ ભટ્ટ, સાજનભાઈ વિલપરા,સહિત નાં આગેવાનોએ પોથી યાત્રા કાઢી પ્રજા લક્ષી રજૂઆત કરી હતી જે હાલ સેવા સેતુ અને સફાઈ અભિયાન કામગીરી કાર્યક્રમમાં સામે કોંગ્રેસ દ્વારા પોથી યાત્રા શાસન પક્ષ અને તંત્ર માટે લાલબત્તી સમાન જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે
