
તારીખ,23 સપ્ટેમ્બર 2024 નાં રોજ મોરબી જિલ્લા મુકામે પરમ પૂજ્ય ડો. બાબાસાહેબ ની પ્રતિમાને ફુલહાર પહેરાવી મોરબી. અનુ-સૂચિત સમાજના આગેવાનો દ્વારા 23 સપ્ટેમ્બર ના રોજ લીધેલ સંકલ્પ ને સાર્થક કરવા કટીબધ્ધ તા દર્શાવી ગરીબ પીડિત શોષિત વંચિત સમાજના ઉધાર માટે તન મન ધનથી સહયોગી બની સમુહમાં સંકલ્પ જાહેર કર્યો હતો…નાનજીભાઈ સોલંકી.ભરતભાઈ સાગઠીયા.હેમંતભાઈ ચાવડા.
મુકેશભાઈ ઉભડિયા નરસિંહભાઇ વરણ.અશોકભાઈચાવડા.કમલેશ
ભાઈ સોલંકી.અનિલભાઈ અંબાલિયા જયેશભાઇ ખરાં.
દક્ષાબેન ખરા.નિકિતાબેન સોલંકી.
રમેશભાઈ મકવાણા.મુળીબેન મકવાણા.મનસુખભાઈ રાઠોડ.
અધિકાર ખરા.રિધ્ધિસા ખરા.
યશ સોલંકી.રમેશભાઈ ચાવડા.
ઉપસ્થિત રહ્યા હતાં જે સમગ્ર તસવીરમાં દ્રશ્યમાન થાય છે