
મોરબી સોઓરડી વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિર ખાતે છેલ્લા 49 વષૅ થી દર વષૅ રામદેવપીર મંદિર થી શોભાયાત્રા વરઘોડો સોઓરડી વિસ્તારમાં પોટરી શાળા અને વિસ્તારમાં ફરી મંદિર ખાતે આવેછે ત્યારે વષૉથી સમરસતા ના પ્રતિક રામદેવપીર મહારાજ શ્રી મંદિર ના સંચાલક અને સમાજ ના આગેવાનો નગરજનો અને વોર્ડ નં 4 ના કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા પુવૅ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા ભરતભાઈ જોષી આ આ તમામ આગેવાનો દ્વારા છેલ્લા 45 વષૅ થી અવીરત સેવાઓ આપી સતત હાજરી આપેછે દર વષૅ મંદિર ના સંચાલક અને સમાજ ના આગેવાનો દ્વારા સન્માનિત કરવામાં આવેછે
