સમગ્ર ગુજરાત સહીત દેશભરમાં મુસ્લિમ મહિમા 12 મી શરીફ ના પ્રથમ ચાંદ થી આશિકે રસુલ દ્વારા વિવિધ મુસ્લિમ વિસ્તારમાં રોશની ફુલ હારથી સજાવટ કરી મસ્જિદ દરગાહ સહિત હર ઘર મા રોનકે રસુલ નો માહોલ સ્વરૂપે બંદગી ઈબાદત સાથે નિયાઝ છબીલ કમિટી કરી મહંમદ પેગંબર સાહેબના જન્મ મહોત્સવની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવેલ જેમાં મોરબી ખાતે સૌપ્રથમ વખત બાવા અહેમદશા ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારી હોસ્પિટલના સંયુક્ત થી આ કાર્યક્રમ કોમી એકતાના પ્રતીક મુસ્લિમ યુવાનોએ બ્લડ ડોનેટ કરી ઈદ એ મિલાદ ની અનોખી
ઉજવણી કરી હતી જેમાં આસીફ રહીમભાઈ ઘાંચી આશિફ રહીમભાઈ કાસવાણી સૈયદ નજીર મિયા સતાર મિયા બુખારી સોહીલ આરીફ ભાઈ કાસમણિ ફેશલ હાજી ફારુકભાઈ કચ્છી સિકંદર કાદરભાઈ કાસમાણી હસનેન ભાઈ ફારુકભાઈ કાસમાણી અહમદ શાહ શાહમદાર (પત્રકાર) મોરબી દાઉદભાઈ દિવાન સહિત વગેરે મસ્જિદના કમિટીના નમાજી યુવાનો અને વૃદ્ધ એ બાવા અહેમદ શાહ ગ્રુપ દ્વારા કરવામાં આવેલ હતું જેમાં 76 બોટલ રક્તદાન આશી કે રસુલ ઈદે મિલાદુન્ન નબી મહોત્સવ નિમિત્તે સફળતાપૂર્વક કાર્યક્રમને યોજાયો હતો તસવીરમાં દ્રશ્યમાન થાય છે