મોરબી શહેર જિલ્લા વિસ્તારની પ્રજાના આરોગ્ય અંતર્ગત જિલ્લા કક્ષાની સુવિધા પુરી પાડવા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ગાયનેક વિભાગ કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ હોય જે હાલ શોભાના ગાંઠિયા સમાન બન્યું હોય તેવી જિલ્લા કલેકટર તેમજ ધારાસભ્ય સહિત લાગતા વળગતા અધિકારીઓ સમક્ષ મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ વિષ્ણુભાઈ દવે સહિત અન્ય સામાજિક કાર્યકરો જગદીશભાઈ બાંભણિયા દેવેશ રાણેવાડીયા વગેરે એ તારીખ 3-09-2024 ના રોજ લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે સરકારી હોસ્પિટલમાં ગાયનેક વિભાગ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યું છે જે શોભાના ગાંઠિયા સમાન સ્થિતિમાંન હોવાથી દર્દી અને દર્દીના સગા સંબંધીઓને હાલાકી નો ભોગ બનવું પડે છે જેથી તંત્ર વાહકો દર્દી અને દર્દીના સબંધીઓને પ્રજા લક્ષી સુવિધા પૂરી પાડવા માંગણી કરી છે અવારનવાર ફ્રીજ બંધ થઈ જતા હોય તેવી અનેક પ્રકારની સુવિધા ઓ ના અભાવે દર્દીઓને સુવિધા ની બદલે દુવિધા ઉભી થઈ રહી છે જે અંગે કલેકટર ધારાસભ્ય મોરબી સિવિલ હોસ્પિટલ ના સુપ્રીમ ટેન્ડર સહિતના સમક્ષ રજૂઆત કરી છે
રવિવાર, ઓક્ટોબર 6
Latest News
- વાંકાનેરમાં લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકનું આયોજન કરાયું
- નવરાત્રીમાં કડક બંદોબસ્ત સાથે વાંકાનેર સીટી પોલીસે અન ડિટેક્ટ ચોરી નો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ નાખ્યો
- ટંકારા ઓવરબ્રિજના નર્કાગાર બનેલા ગરકનાળાની ગંદકી દુર કરી ઢોર ઢાંખર ખદેડવાના બદલે નાળુ જ બંધ કરી દેવાની હાઈવે તંત્રની મેલી રમત:આપ
- મોરબી જિલ્લાને મળી ત્રણ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ; આરોગ્ય સુવિધામાં વધારો!!!
- માહિતી અધિકાર અધિનિયમ નો ઉપયોગ કરતા લોકો પર જોખમ મોરબી જિલ્લામાં કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
- ખેલૈયાઓ માટે ખુશ ખબર નવરાત્રીમાં મન મૂકીને ગરબે ઘૂમો વરસાદનું ટેન્શન હવામાન ખાતાની આગાહીએ દૂર!!!
- વાંકાનેર સીટી પોલીસે નવરાત્રી મહોત્સવ અને વિજયાદશી અંતર્ગત શાંતી સમિતિની બેઠક કરી
- વાંકાનેર રેલવે સ્ટેશન નજીક દુર્ગંધીયુક્ત મરેલા ભૂંડ ની ફરિયાદ મીલ કોલોની વિસ્તારના લોકોએ ફોન કરી કરીને થાક્યા પાલિકા કચેરીમાં ડિજિટલ યુગમાં ફોન રીસીવર થયો નહીં!!!
- અજાણી લાશની ઓળખ મેળવવા વાંકાનેર તાલુકા પોલીસની તજવીજ શરૂ!!!
- વાંકાનેર નું લુણસરિયા ગામ સ્વચ્છતા મા ત્રીજી વખત કરી એન્ટ્રી!!!