મોરબીના ઉદ્યોગ નગરી જિલ્લામાં ટ્રાફિક સેન્સ નો અભાવ કાયમી રહ્યો હોય તેવા દ્રશ્યો ભાગ્ય જ મોરબીના કોઈ વિસ્તારમાં જોવા ન મળે તો સારું રવિવારની 8 સ્ટેમ્બર ના રોજ આશરે સાંજ 7:00 વાગ્યાની સમય દરમિયાન રવાપર ચોકડી અવનવી ચોકડી દલવાડી ઉમિયા સર્કલ વાવડી ચોકડી જેવા વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો સાથે વાહનોની લાઇટોથી સમગ્ર વિસ્તાર જગમગી ઉઠ્યું હતું પ્રસંગિક ટ્રાફિક સપ્તાહ ની ઉજવણીના ભાગરૂપે કે ગુલાબના ફૂલ અર્પણ કરવામાં અધિકારીઓ નો સારો વ્યવહાર વાહન ચાલકો સાથે રહ્યો હોવા છતાં ટાર્ગેટ પુરા કરવામાં મંદી મોંઘવારી ના માહોલમાં નિર્દોષ વાંચવા લોકોને દંડ ફટકારી દેવામાં આવતો હોય છે જેમાં નાના મધ્યમ કરી વર્ગના વાહન ચાલકો નવા કાયદામાં વધુ પડતો દંડ આપી આત્મ નિર્ભર થવાના બદલે નિરાશ થઈ રહ્યો છે જેથી ટ્રાફિક સેન્સ પ્રક્રિયાની સાથે સાથે ટ્રાફિક સમસ્યા હલ કરી જિલ્લા કક્ષાની સુવિધા લોકોની જલ્દી મળે તે દિશામાં સ્થાનિક નેતાઓ અને તંત્રએ કાર્ય ઝડપથી કરવું જેથી ખરા અર્થ માં વિકાસ કર્યાનું વાહન ચાલકો ખુદ કહે વાહ આને કહેવાય વિકાસ…
રવિવાર, ઓક્ટોબર 6
Latest News
- વાંકાનેરમાં લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકનું આયોજન કરાયું
- નવરાત્રીમાં કડક બંદોબસ્ત સાથે વાંકાનેર સીટી પોલીસે અન ડિટેક્ટ ચોરી નો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ નાખ્યો
- ટંકારા ઓવરબ્રિજના નર્કાગાર બનેલા ગરકનાળાની ગંદકી દુર કરી ઢોર ઢાંખર ખદેડવાના બદલે નાળુ જ બંધ કરી દેવાની હાઈવે તંત્રની મેલી રમત:આપ
- મોરબી જિલ્લાને મળી ત્રણ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ; આરોગ્ય સુવિધામાં વધારો!!!
- માહિતી અધિકાર અધિનિયમ નો ઉપયોગ કરતા લોકો પર જોખમ મોરબી જિલ્લામાં કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
- ખેલૈયાઓ માટે ખુશ ખબર નવરાત્રીમાં મન મૂકીને ગરબે ઘૂમો વરસાદનું ટેન્શન હવામાન ખાતાની આગાહીએ દૂર!!!
- વાંકાનેર સીટી પોલીસે નવરાત્રી મહોત્સવ અને વિજયાદશી અંતર્ગત શાંતી સમિતિની બેઠક કરી
- વાંકાનેર રેલવે સ્ટેશન નજીક દુર્ગંધીયુક્ત મરેલા ભૂંડ ની ફરિયાદ મીલ કોલોની વિસ્તારના લોકોએ ફોન કરી કરીને થાક્યા પાલિકા કચેરીમાં ડિજિટલ યુગમાં ફોન રીસીવર થયો નહીં!!!
- અજાણી લાશની ઓળખ મેળવવા વાંકાનેર તાલુકા પોલીસની તજવીજ શરૂ!!!
- વાંકાનેર નું લુણસરિયા ગામ સ્વચ્છતા મા ત્રીજી વખત કરી એન્ટ્રી!!!