
મોરબી જિલ્લામાં સૌનો સાથ સૌનો વિકાસ વિચારધારી ભારતીય જનતા પાર્ટી ભાજપ સાથે મુસ્લિમ સમાજ પણ નો સિંહ ફાળો ભારતીય જનતા પાર્ટી ભાજપના કાર્યક્રમ જન સંપર્ક ચૂંટણી અને વિકાસ કાર્યમાં સર્વે કાર્યકરો નાત જાતના ભેદભાવ ભૂલી પ્રજાલક્ષી રાષ્ટ્રહિત કાર્યમાં આગવું સ્થાન ધરાવે છે જે મોરબી માળિયા મતવિસ્તારના ધારાસભ્ય ક્રાંતિલાલ અમૃતિયા કાનાભાઈ સાથે કાયદા નિષ્ણાંત એડવોકેટ એન્ડ નોટરી મુસ્લિમ અગ્રણી સાથે ની આછી ઓળખ સર્વે સમાજ માટે પેરાણા સ્વરૂપ મોટો પ્રકાશ સમા “સૌનું સાથ સૌનો વિકાસ” ને સાર્થક કરતી રહી છે તેમાં મોરબી ખાતે ભારતીય જનસંઘ થી ભારતીય જનતા પાર્ટી સુધીની સંઘર્ષ યાત્રામાં પક્ષ સાથે હંમેશા સક્રિયતાથી જોડાયેલા રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા જેના વડીલ ત્રણ ચાર ભાઈઓના નેકસ્ટ અને નેકસ્ટ ટુ નેક્સ્ટ જનરેશનમાં 15 થી વધુ ડૉકટર્સ એડવોકેટ છે એવા ચાનિયા પરિવારના વર્તમાન મોભી વડીલ જેમની સાથે 40 વર્ષથી વધુ સમયથી પરિવારિક સંબંધ મોરબી માળિયા વિસ્તારના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા કાનાભાઈ ના રહ્યા છે તે મહંમદ ભાઈ ચાનીયા જુના નવા સ્મરણો ની ચર્ચા વિચારણા સાથે એક સોફામાં બેસી પરિવારિક સંબંધોનો પરિચય આપતા તસવીરમાં દ્રશ્યમાન થાય છે મોહમ્મદ ભાઈ ચાનીયા ના ભત્રીજા યુસુફભાઈ ચાનીયા વકીલ એન્ડ નોટરી તરીકે મોરબી માળિયા મીયાણા વિસ્તારમાં સર્વે સમાજના લોકો તેના કાર્ય અને સેવાકીય પ્રવૃત્તિથી પરિચિત છે અને તેમના પુત્ર ડોક્ટર ભાવેશભાઈ ભવાની ચોક ગેસ્ટ હાઉસ રોડ ખાતે ક્લિનિક ચલાવે છે એટલે જે પરિવારિક સંબંધો રહ્યા છે તે ધારાસભ્ય સાથે ચર્ચા વિચારણા સાથે તસવીરમાં એકતાની ઓળખ પૂરી પાડે છે