માળીયા મીયાણા પંથકમાં ખેતીવાડી અને દરિયા ખેડૂત વિસ્તાર રહ્યો છે જ્યાં ઉપરથી આવેલો વરસાદ પણ મચ્છુ નદીના પાણીના પ્રવાહ થી અવારનવાર માળિયા પંથકના ખેડૂતો અને દરિયાઈ ખેડૂતો ચિંતામાં મુકાતા હોય છે ત્યારે માળીયા મીયાણા તાલુકા શહેરના ખેડૂતો સાથે મોરબી જિલ્લા પંચાયતમાં લોક અધિકાર મંચ દ્વારા ગત તારીખ 27 8 2024 ના પૂરમાં થયેલા નુકસાનના સર્વે કરાવવાની રજૂઆત કરવાની સાથે સાથે અવારનવાર વરસાદ એની મચ્છુ નદીના પાણીથી માળીયા મીયાણા પંથકના લોકોને ભારે હાલાકી નો ભોગ બનવાનો સમય આવે છે જેથી કાયમી પૂરગ્રસ્ત માળીયા મીયાણા વિસ્તારને કરવાની સાથે માંગણી કરી કરી છે નોંધનીય છે કે રણ અને દરિયાઈ વિસ્તાર માં માળિયા મીયાણા પંથક રહ્યું છે જ્યાં ખેડૂતો દર ચોમાસે અતિ ભારે વરસાદમાં ઉપરવટ વરસાદ ભોગ બને છે જેના પરિણામે ખેતીવાડીમાં કીમતી બિયારણ સાથે ઉભા પાકને નુકસાન થતા હોય છે દરિયાઈ વિસ્તાર હોવાથી અને રણ વિસ્તાર મારિયા પથ્થર રહ્યું છે જેથી મચ્છી મારી કરી દરિયાઈ ખેડૂતો ને પણ નુકસાન થયું છે જેથી ખેડૂત ચિંતક સરકારે માળીયા મીયાણા પંથકમાં ઝડપી સર્વે કરાવી નુકસાની નો ભરપાઈ ઝડપી કરવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જે તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે
રવિવાર, ઓક્ટોબર 6
Latest News
- વાંકાનેરમાં લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકનું આયોજન કરાયું
- નવરાત્રીમાં કડક બંદોબસ્ત સાથે વાંકાનેર સીટી પોલીસે અન ડિટેક્ટ ચોરી નો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ નાખ્યો
- ટંકારા ઓવરબ્રિજના નર્કાગાર બનેલા ગરકનાળાની ગંદકી દુર કરી ઢોર ઢાંખર ખદેડવાના બદલે નાળુ જ બંધ કરી દેવાની હાઈવે તંત્રની મેલી રમત:આપ
- મોરબી જિલ્લાને મળી ત્રણ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ; આરોગ્ય સુવિધામાં વધારો!!!
- માહિતી અધિકાર અધિનિયમ નો ઉપયોગ કરતા લોકો પર જોખમ મોરબી જિલ્લામાં કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
- ખેલૈયાઓ માટે ખુશ ખબર નવરાત્રીમાં મન મૂકીને ગરબે ઘૂમો વરસાદનું ટેન્શન હવામાન ખાતાની આગાહીએ દૂર!!!
- વાંકાનેર સીટી પોલીસે નવરાત્રી મહોત્સવ અને વિજયાદશી અંતર્ગત શાંતી સમિતિની બેઠક કરી
- વાંકાનેર રેલવે સ્ટેશન નજીક દુર્ગંધીયુક્ત મરેલા ભૂંડ ની ફરિયાદ મીલ કોલોની વિસ્તારના લોકોએ ફોન કરી કરીને થાક્યા પાલિકા કચેરીમાં ડિજિટલ યુગમાં ફોન રીસીવર થયો નહીં!!!
- અજાણી લાશની ઓળખ મેળવવા વાંકાનેર તાલુકા પોલીસની તજવીજ શરૂ!!!
- વાંકાનેર નું લુણસરિયા ગામ સ્વચ્છતા મા ત્રીજી વખત કરી એન્ટ્રી!!!