
ડિજિટલ ગુજરાતમાં તંત્રની સફાઈ કામગીરી માં સેવા સેતુ ના ભાગરૂપે સર્વ ડાઉન સમયમાં પણ તેજ ગતિએ સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત ના શહેર જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં પૂર જોશમાં 17 સ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધીના કાર્યક્રમો અંતર્ગત ચાલી રહ્યા છે એવા સમયે કાયમી લોકો સમસ્યા મુક્ત બને તે દિશામાં પણ તંત્ર અને ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ જનસંપક સાથે સહયોગી કાર્યક્રમો શિબિર કરી સ્વચ્છતા અભિયાન અંતર્ગત એલર્ટ રહેવું જરૂરી બન્યું છે ગંદકી કચરા આરોગતા પશુઓ પેટનો ખાડો પુરવા અબોલ પ્રાણીઓ ભૂગર્ભ ગટરનો ભોગ બની ઇજાગસ્ત થતા હોય છે એવું જ કંઈક સર્વ હિન્દુ સંગઠન કન્વીનર મોરબીના કે.બી. બોરીચાએ મીડિયા સમક્ષ ગૌવંશ ચિંતક કાર્યને સ્થાન આપવા જણાવ્યું છે જેમાં વારંવાર ગૌવંશ ભુગર્ભ ગટરમાં પડી જતા હોવાના બનાવો પશુ પ્રાણી માનવ ચિંતકો માટે લાલ બત્તી સમાન રહ્યા હોય તેમ હાલ તંત્ર અને નેતાઓ હાથમાં જાડુ લઈ સેલ્ફી ફોટા પડાવી સસ્તી પ્રસિધ્ધિ પ્રાપ્ત કરવાના બદલે પ્રજાલક્ષી કાર્યને સ્થાન આપી ખરા અર્થે સ્વચ્છતા શહેર ના વિવિધ વિસ્તારોને કરે તે જરૂરી બન્યું છે મોરબી મા ભુગર્ભ ગટરમાં ગૌવંશ પડી જતા નગરપાલિકાના કર્મચારીઓને ફોન કરતા મોટાભાગના કર્મચારીઓના ફોન સ્વીચ ઓફ આવ્યા હોય જેથી સેવા સેતુ ના ભાગે થતી કામગીરી દેખાવ કામગીરી હોય તેમ સર્વ હિન્દુ સંગઠન કન્વીનર કેબી બોરીચા મોરબી એ ગંદકી અને ભૂગર્ભ ગટર ના કારણે નિર્દોષ અબોલ પ્રાણી ગૌ વંશ પડી જતા ઇજાગસ્ત થયેલ હોય તેથી ગૌવંશ ભક્તો સફાઈ કામગીરી નબળી હોવાના કારણે તંત્રની નિષ્ક્રિયતા અને નબળી નેતાગીરી નો પ્રકાશ પૂરો પાડે છે જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે