વાંકાનેર તાલુકા પંથકમાં મુસ્લિમ સમાજ ના કબ્રસ્તાનમાં મુસ્લિમ સમાજના કોઈપણ વ્યક્તિ નું મરણ જનાર વખતે મયત ને દફન કરવાનું કોઈપણ વ્યક્તિ અટકાવી શકે નહીં એવી રજૂઆત વાંકાનેર તાલુકાના ચંદ્રપુરના અકબરભાઈ જુણેજાએ લેખિતમાં રજૂઆત કરી હતી જેની રજૂઆતને ધ્યાન રાખી કલેક્ટરશ્રીએ હુકમ કર્યો છે કોઈપણ મુસ્લિમ સમાજના ધાર્મિક કબ્રસ્તાનમાં મુસ્લિમ સમાજના વ્યક્તિનું મૈયત ની દફનવિધિ અટકાવી શકાય નહીં તેને મોતનો મલાજો જાળવી રાખવા દફનવિધિ કરવા અંગેના બેનરો સાથે સંચાલક ટ્રસ્ટીઓએ રાખવા ફરજિયાત નો આદેશ મોરબી જિલ્લા કલેકટર શ્રી એ કર્યો છે જેના આદેશનો અમલ કરાવવા સ્થાનિક વાંકાનેર તાલુકા પંચાયત કચેરી સરપંચ તલાટી મંત્રી એ તાકેદારી રાખવી અરજદાર અકબરભાઈ જુણેજા ની અરજીમાં જણાવ્યું છે કે અમુક કબ્રસ્તાનમાં દફનવિધિ ની મનાઈ કરવામાં આવતી હોય એવા કબ્રસ્તાનના સંચાલક ટ્રસ્ટીઓ સામે સ્થાનિક તલાટી મંત્રી સરપંચે દફનવિધિ કરનાર સામે કલેકટરના આદેશનો કડક અમલ કરાવી મૈયતનો મલાજો જાળવી રાખવા દરેક મુસ્લિમ સમાજના મૃત્યુ પામેલ વ્યક્તિના મયત ને દફનવિધિ કરાવી શકવાના બેનરો જાહેરમાં મુકવા આદેશ કર્યો હતો
રવિવાર, ઓક્ટોબર 6
Latest News
- વાંકાનેરમાં લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકનું આયોજન કરાયું
- નવરાત્રીમાં કડક બંદોબસ્ત સાથે વાંકાનેર સીટી પોલીસે અન ડિટેક્ટ ચોરી નો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ નાખ્યો
- ટંકારા ઓવરબ્રિજના નર્કાગાર બનેલા ગરકનાળાની ગંદકી દુર કરી ઢોર ઢાંખર ખદેડવાના બદલે નાળુ જ બંધ કરી દેવાની હાઈવે તંત્રની મેલી રમત:આપ
- મોરબી જિલ્લાને મળી ત્રણ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ; આરોગ્ય સુવિધામાં વધારો!!!
- માહિતી અધિકાર અધિનિયમ નો ઉપયોગ કરતા લોકો પર જોખમ મોરબી જિલ્લામાં કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
- ખેલૈયાઓ માટે ખુશ ખબર નવરાત્રીમાં મન મૂકીને ગરબે ઘૂમો વરસાદનું ટેન્શન હવામાન ખાતાની આગાહીએ દૂર!!!
- વાંકાનેર સીટી પોલીસે નવરાત્રી મહોત્સવ અને વિજયાદશી અંતર્ગત શાંતી સમિતિની બેઠક કરી
- વાંકાનેર રેલવે સ્ટેશન નજીક દુર્ગંધીયુક્ત મરેલા ભૂંડ ની ફરિયાદ મીલ કોલોની વિસ્તારના લોકોએ ફોન કરી કરીને થાક્યા પાલિકા કચેરીમાં ડિજિટલ યુગમાં ફોન રીસીવર થયો નહીં!!!
- અજાણી લાશની ઓળખ મેળવવા વાંકાનેર તાલુકા પોલીસની તજવીજ શરૂ!!!
- વાંકાનેર નું લુણસરિયા ગામ સ્વચ્છતા મા ત્રીજી વખત કરી એન્ટ્રી!!!