
વાંકાનેર સીટી ન્યુઝ વાકાનેર:કચ્છના મળ્યા નજીક આવેલા સૂરબારી દરિયાઈ વિસ્તારમાં રહેતા મુસ્લિમ દરિયાઈ ખેડૂત સુરબારી શરીફ ઈશા ભાઈ સમા મીયાણા અને તેના ભાઈ મામાના દીકરા ઉસ્માન ભાઈ તેમજ ભાણેજ સાહિલ ઈકબાલભાઈ સમતાણી એમ ત્રણ વ્યક્તિ રાજસ્થાન ના હિન્દના રાજા ખ્વાજા ગરીબ નવાજ અજમેર શરીફ ની મન્નત કરી હતી કે શરીફ ભાઈને મોઢામાં પાન માવા ગુટકા ખાવાના કારણે દાંતમાં તકલીફ હોય જે તકલીફ દૂર થાય અને અન્ય કોઈ તમાકુ ના કારણે કેન્સર જેવી બીમારી કે અન્ય કોઈ બીમારી નો ભોગ ના બને અને દાંતોનો ઈલાજ સફળ રહે તેવા કોમી એકતા ના શ્રદ્ધાના પ્રતિક રાજસ્થાનના અજમેરમાં મશહૂર ઓલિયા ખ્વાજા ગરીબ નવાજ ની મન્નત પગપાળા જઈને દીદાર દર્શન કરવાની કરી હતી જે પૂરી કરવા માટે કચ્છના સુરબારી દરિયાઈ વિસ્તારમાં રહેતા શરીફ ભાઈ સમા સાથે કુટુંબીક તેમના ભાઈ તેમજ ભાણેજ સાહિલ સામતાણી તારીખ 22 9 2024 ના રોજ રવિવારે સવારે 10:00 કલાકે સુરબારી થી પગપાળા અજમેર જવા રવાના થયા હતા ત્યારે સ્થાનિક સગા સંબંધી અને પરિવારજનો એ તેને સફર આસાન થાય તેવી દુઆ સાથે ફૂલહાર કરી પગપાળા જતા આશિકે ખ્વાજા ના શ્રદ્ધાળુઓને ફુલહાર કરી પ્રોત્સાહિત કર્યા હતા જે તસવીરમાં કચ્છના સુરબારી થી રાજસ્થાનના અજમેર ખ્વાજા ગરીબ નવાજ ની દરગાહ શરીફ જતા મુસ્લિમ મિયાણા સમાજના દરિયાઈ ખેડૂત પગપાળા જતા પદયાત્રીઓ આશરે 700 થી 800 કિલોમીટરનું અંતર કાપી 20 થી 25 દિવસે દરગાહ શરીફ પહોંચી શકે તેવું હાજી સમા એ જણાવ્યું છે જે પગપાળા જતા પદયાત્રીઓ તસવીરમાં દ્રશ્યમાન થાય છે
