વાંકાનેર શહેર ના મુખ્ય માર્ગો પર ખાડા અને સ્પીડ બ્રેકર વાહન ચાલકો માટે સિર દર્દ સમા બન્યા હોય તેવા સમયે અધૂરામાં પૂરું ટ્રાફિક જામ ના દ્રશ્યો તંત્ર પાસે આયોજન નો અભાવ સાથે ટ્રાફિક સેન્સ નો પણ અભાવ મતદાર પ્રજા માટે ચિંતક બન્યું હોય એમ એક નહીં અનેક સમસ્યા વાંકાનેર ની પ્રજા માટે હાલાકી નો સામનો સ્થાનિક મતદાર પ્રજા કરી રહી છે જ્યારે વાંકાનેરના લક્ષ્મીપરા વિસ્તારમાં હોકરા ગટરમાં સતત પાણી ગંદકી કચરાના ગંજ થી સમગ્ર હોકડા ગટર ચોકઅપ થઈ ગઈ હોય છતાં તે દિશામાં તંત્ર વાહકો સફાઈ કાર્યથી લઈ વાંકાનેર ના સ્થાનિક લોકો સમસ્યા મુક્ત બને તેમાં ઓછું અને સરકારના આ દેશમાં વધુ પડતું ધ્યાન દેવાથી લક્ષ્મી પરા ની ગટરો જે લાખોના ખર્ચે પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી હોય તે ગટર પર સફાઈ અભિયાનનો અભાવ રહેતા તાજેતરમાં અતિ ભારે વરસાદ આવેલો હોય તેનું અને સ્થાનિક ઘર વપરાશ પાણીનો ભરાવ હજુ પણ યથાવત રહ્યો હોય જેથી ત્યાંથી પસાર થવું લોકો માટે ચિંતક બન્યું છે સરકાર દ્વારા આદેશો આપવામાં આવી રહ્યા છે કે વરસાદ રહે તત્કાલ પાણીના નિકાલ અને સર્વે ની કામગીરી કરવામાં આવશે તેમાં અમુક જગ્યાએ તંત્ર એ કામગીરી કરી તેવા પણ અખબારોમાં સમાચાર છે પણ જે અવારનવાર સ્થાનિક આગેવાનો પૂર્વ પાલિકાના ચૂંટાયેલા સદસ્યો સભ્યો ની રજૂઆત હોવા છતાં તે હોકરા ગટર લક્ષ્મીપરા ની આજની તારીખે ગંદકીનું ગંજ ખડકાઈ રહેલું જોવા મળે છે જેથી સ્થાનિક લોકો માં નેતાઓની વિકાસ કામગીરી નો વિકાસ આછો પાત્રો વાંકાનેર ના લક્ષ્મીપરા શેરી નંબર એક બે ત્રણ હાજીઅલી ચેમ્બર વાંઢા લીમડા વિસ્તાર જીનપરાને જોડતો આ હોકળા ગટર માં વરસાદ અને પાણીનો નિકાલ ના અભાવે સ્થાનિક લોકો તોબા તોબા કરી ગયા હોય તો ખરા અર્થે વિકાસ કરવા સ્થાનિક લોકોની લાગણી ભેર માંગણી જન્મી છે જે ગટરો લક્ષ્મીપરા ની અવારનવાર ચોક્કસ થાય છે તે તસવીરમાં દ્રશ્યમાન થાય છે
રવિવાર, ઓક્ટોબર 6
Latest News
- વાંકાનેરમાં લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકનું આયોજન કરાયું
- નવરાત્રીમાં કડક બંદોબસ્ત સાથે વાંકાનેર સીટી પોલીસે અન ડિટેક્ટ ચોરી નો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ નાખ્યો
- ટંકારા ઓવરબ્રિજના નર્કાગાર બનેલા ગરકનાળાની ગંદકી દુર કરી ઢોર ઢાંખર ખદેડવાના બદલે નાળુ જ બંધ કરી દેવાની હાઈવે તંત્રની મેલી રમત:આપ
- મોરબી જિલ્લાને મળી ત્રણ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ; આરોગ્ય સુવિધામાં વધારો!!!
- માહિતી અધિકાર અધિનિયમ નો ઉપયોગ કરતા લોકો પર જોખમ મોરબી જિલ્લામાં કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
- ખેલૈયાઓ માટે ખુશ ખબર નવરાત્રીમાં મન મૂકીને ગરબે ઘૂમો વરસાદનું ટેન્શન હવામાન ખાતાની આગાહીએ દૂર!!!
- વાંકાનેર સીટી પોલીસે નવરાત્રી મહોત્સવ અને વિજયાદશી અંતર્ગત શાંતી સમિતિની બેઠક કરી
- વાંકાનેર રેલવે સ્ટેશન નજીક દુર્ગંધીયુક્ત મરેલા ભૂંડ ની ફરિયાદ મીલ કોલોની વિસ્તારના લોકોએ ફોન કરી કરીને થાક્યા પાલિકા કચેરીમાં ડિજિટલ યુગમાં ફોન રીસીવર થયો નહીં!!!
- અજાણી લાશની ઓળખ મેળવવા વાંકાનેર તાલુકા પોલીસની તજવીજ શરૂ!!!
- વાંકાનેર નું લુણસરિયા ગામ સ્વચ્છતા મા ત્રીજી વખત કરી એન્ટ્રી!!!