મુસ્લિમ સમાજના 12મી શરીફ મહિમામાં બાર ચાંદ એટલે મહંમદ પેગંબર સાહેબના જન્મદિવસ ની પ્રથમ ચાંદ થી જન્મ મહોત્સવ એટલે ઈદે મિલાદ ની ઉત્સાહભેર ઉજવણી ના ભાગરૂપે સમગ્ર રાજ્ય સહિત દેશ વિદેશમાં આશિકે રસુલ દ્વારા કરી બંદગી ઈબાદત સાથે ન્યાઝ વાયજ મિલાદ ઝીક્ર શરીફ ના કાર્યક્રમો મુસ્લિમ મસ્જિદ દરગાહ મુસ્લિમ મહોલ્લા શેરી ગલી હર ઘર ને રોશની ફૂલ વગેરે થી સજાવટ ડેકોરેશન કરી ઈદ એ મિલાદ ની ઉજવણી ઉત્સાહા આનંદ સાથે કરવામાં મુસ્લિમ સમાજના બહારની બફાત મહિમા દર 12 મી શરીર મુસ્લિમ 12 મી શરીફ મહિમા જ કરવામાં આવે છે
જેના ભાગરૂપે વાંકાનેરમાં વર્ષોથી મહંમદ પેગંબર સાહેબ ના જન્મ મહોત્સવ અંતર્ગત વાંકાનેર ના લક્ષ્મીપરામાં ઝમ ઝમ ગ્રુપ દ્વારા મુસ્લિમ પ્રથમ ચાંદ થી નિયાઝનું લંગર શરૂ કરી વિવિધ પ્રકારની ખાદ્ય સામગ્રી ની નિયાઝ તકસીમ કરવામાં આવેલ છે જે ઝમ ઝમ ગ્રુપના આશિકે રસુલ મુસ્લિમ સમાજ દ્વારા ઝમ ઝમ ગ્રુપના આયોજકો એવા અલી ભાઈ લાખા, ફારૂકભાઇ લાખા, અફજલભાઈ લાખા, મહંમદભાઈ લાખા, લાલાભાઇ રસોયા હુસેનભાઇ રસોયા અજાન લાખા માસુમ બાળક પણ આ કાર્યક્રમમાં આશિકી રસુલ ની મહોબ્બતમાં મશગુલ રહી કાર્યમાં સહભાગી બને છે
અને બહેનો પણ ન્યાજ વિતરણ કાર્યક્રમ સાથે વાસણવાસણ નિયમિત સાફ સફાઈ કરી સમગ્ર વિસ્તારને સાપ સૂત્રો રાખી સ્વચ્છતા સાથે સમી સાંજથી મોડી રાત સુધી મહેનત કરી દર વર્ષની જેમ નયાઝનું લંગર ચાલુ રાખે છે તેમાં મહિલા ગ્રુપ ના ખેરૂનબેન લાખા જમીલાબેન રાઠોડ આયિશાબેન તરફબાણ, સનાબેન લાખા મદીનાબેન લાખા આયશાબેન લાખા વગેરે કોમી એકતા ભાઈચારથી
સમગ્ર કાર્યક્રમને સતત ૧૨ દિવસ સુધી તન મન ધનથી હદય પૂર્વક આશિકે રસુલ ના મુબારક પ્રસંગે જસને ઈદે મિલાદ ની ઉજવણી ના ભાગે કાર્યક્રમ ને સફળ બનાવવામાં યોગદાન આપે છે જે નિયાઝમાં પેટ ભર ભોજન સાથે પાર્સલ પ્રથા પણ વૃદ્ધો દર્દીઓ માટે વિતરણ કરવામાં આવે છે આ કાર્યક્રમ દર વર્ષની જેમ આ વર્ષે પણ રાબેતા મુજબ યોજાયો હતો ઝમ ઝમ ગ્રુપના આયોજકો દ્વારા બારમી શરીફ અને મહોરમ શરીફ નિમિત્તે ન્યાજનું લંગર શરૂ કરી એકતાના પ્રતીક આશિકે હુસેન આશિકે રસૂલની મહોબ્બતમાં બંદગી ઈબાદત સાથે લંગર માં નિયાઝ વિતરણ માં સારી એવી વ્યવસ્થા કરવામાં આવે છે જે સૌ કોઈ ઝમ ઝમ ગ્રુપથી પરિચિત છે જે સમગ્ર કાર્યક્રમની તસવીર મા દ્રશ્યમાન થાય છે