રક્ષાબંધન પર્વ નિમિત્તે આજ રોજ આંગણવાડીમાં બાળકો દ્વારા આ પવિત્ર તહેવાર ની સમજ મળે તે માટે આંગણવાડી ની બાળાઓ દ્વારા ભાઈઓને રાખડી બાંધીને ઉજવણી કરવામાં આવી હતી તેમજ આંગણવાડી વર્કર હેલ્પર બહેનો દ્વારા આપણા દેશના સરહદ પર રહેલા જવાનો માટે રાખડી બનાવીને મોકલી આપવામાં આવી હતી આ પર્વને શાનદાર બનાવવા માટે સીડી પીઓશ્રી, મુખ્ય સેવિકા તેમજ વર્કર હેલ્પર એ જેહમત ઉઠાવી હતી
