સુરત શહેર જિલ્લામાં હીરાની ચમક એ વિશ્વમાં સારી ખૂબસૂરતી પ્રાપ્ત કર્યું હોય તેવા સમયે બદ બાદ સુરતી સમા શહેરના મુખ્ય માર્ગો પર ખાડા શાસન પક્ષ ભાજપ કાર્ડના મહાનગરપાલિકા વહીવટથી મતદાર પ્રજા પરેશાન હોય વરસાદની ઋતુમાં પાણીથી ભરાતા ખાડા વાહન ચાલકો અને રાહદારી માટે ઘટના દુર્ઘટના અકસ્માત જનક બન્યા છે
જેના પરિણામે વિકાસની વાતો કરનાર ભાજપના નેતાઓ મતદાર પ્રજાની સમસ્યાને હલ કરવામાં નિષ્ક્રિય નિષ્ફળ રહ્યા હોય તેના પરિણામે વિરોધ પક્ષ કોંગ્રેસે ખાડા મહોત્સવ કાર્યક્રમ આપી વિરોધ પ્રદર્શન કરી કોંગ્રેસે મતદાર પ્રજાની સમસ્યાને હલ કરવા માંગણી કરવી આ કાર્યક્રમમાં સુરત શહેર યુવા કોંગ્રેસ શહેરના 159 સુરત પૂર્વ વિધાનસભાના પ્રમુખ મોઈન મેમણ અને કતારગામ વિધાનસભાના મહામંત્રી સમીર પઠાણ ની આગેવાની મહેક એપાર્ટમેન્ટ સાબરીનગર પાસે સુરત પૂર્વ વિધાનસભા દ્વારા વિધાનસભા અને કતારમાં વિધાનસભા ખાડા મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સુરત શહેરના યુવક કોંગ્રેસ પ્રમુખ મેહુલભાઈ રાયકા મોસીનભાઈ કાનુંગા અનસ મલેક વસીમ શેખ તોસીફ અન્સારી હબીબશાહ સોહેલ સાયકલ વાલા મોહનભાઈ ચીના અશરફભાઈ લાઇટ વાલા સહિત અન્ય હોદ્દેદારો સહિત સુરત શહેરની સમસ્યા પરેશાન મતદાર પ્રજાઓ પહોળી સંખ્યામાં સાથે જોડાઈ વિરોધ પ્રદર્શન કરી તહેવારો ટાણે તંત્રની નિષ્ક્રિયતાની પોલ ખોલતી કોંગ્રેસ ટીમે કાર્યક્રમ યોજી ભારતીય જનતા પાર્ટી ભાજપના ઝંડાઓ નાખી ભાજપના ધારાસભ્યો ખોવાયેલા છે એવા ફોટો દેખાડી દેખાવ પ્રદર્શન સાથે મતદાર પ્રજાને સમસ્યા મુક્ત અંતર્ગત ખાડા મહોત્સવ કાર્યક્રમ કરી વિરોધ નોંધાવ્યો હતો જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે