
હાલ શ્રાવણ માસને ધ્યાન રાખી સાતમ આઠમના મેળા અંતર્ગત પોલીસ તંત્ર એટલી બધી એલર્ટ વાર તહેવારે રહે છે જેથી કોઈ અનછનીય બનાવો ના બને તેની તકેદારીના ભાગરૂપે સતત પેટ્રોલિંગ મોટાભાગે શરૂ કરી દેવામાં આવતું હોય છે કહેવામાં શ્રાવણ માસના અંતર્ગત જુગારના ખેલી હર જીતની ખેલ દિલ્લી મા કાળા માનવ નો માનવી પેસાદાર થવાની લાયમાં પ્રમાણિક પ્રતિષ્ઠ વ્યક્તિ પણ પોલીસના ચોપડે ચડી જુગાર ધારાના ગુનેગાર તરીકે નોંધાયા છે તેમાં વેપારી બિલ્ડર કાફે સંચાલક કેટરર્સ સંચાલક ના ધંધાથીઓ પોલીસની ઝપટમાં 1.33 લાખની મુદ્દામાલ સાથે પોલીસે પકડી પાડ્યા છે જેમાં રંગીલા રાજકોટમાં મોરબી રોડ પર લાલ પરી પાસે ધરતી ટિમ્બર અને કાલાવડ રોડ પર રેસ્ટોરન્ટ પાસે બુલ્સ કાફેમાં અને અંબિકા ટાઉનશીપ પાસે શ્રી દર્શન વાટિકામાં જુગાર દરોડો પડ્યો હતો જેમાં 18 શખ્સોને રૂપિયા 1.33 લાખની મુદ્દા માલ સાથે ઝડપી લીધા હતા તેમાં તબીબી પ્રેક્ટિસ એટલે કે ડોક્ટર પ્રેક્ટિસ કરતા કરતા 52 પનાની જુગાર માં હાર જીતની પ્રેક્ટિસ કરતા ડોક્ટર પણ પોલીસ ની ઝપટે ચડતા પોલીસના ચોપડે ચડિયા છે ત્યારે આ શ્રાવણ મહિમા પૂર્ણ થવામાં આવી રહ્યો છે ત્યારે હાર જીતના જુગાર મા પ્રતિષ્ઠ વ્યક્તિઓ પણ જુગાર ધારા મા પોલીસ ચોપડે ગુનેગાર ચિત્રાયા હોય તે એક સમાચાર અખબારો માટે બન્યા છે