
વાંકાનેર શહેર પોલીસની હદમાં હાલ વેચાણ વાળા વિસ્તારોમાં લોકોને સ્થળાંતર કરવું અને સુરક્ષિત જગ્યાએ વિકલ્પીક વ્યવસ્થા કરી આપવાની સાથે જમવા રેવાની સફળતા તત્કાલ કરવામાં આવી રહી છે ત્યારે વાંકાનેર શહેરમાં સીટી પોલીસ મથકના પીઆઇ એચ વી ધેલા વાંકાનેર સીટી પોલીસની હદમાં સતત બાજ નજર રાખી નદી નાલા હોકરા પર પાણીનો પ્રવાહ સતત વહેતો હોય જેથી કોઈ પશુ પક્ષી માનવ સાથે ઘટના દુર્ઘટના ન સર્જાઈ જેવા ફરજની કડક પેટ્રોલિંગ સાથે વાંકાનેર સીટી સ્ટેશન પાસેના મચ્છો નદી નજીકના વિસ્તારમાં જાતે મુલાકાત કરી રહ્યા હોય તેમ તસવીર માં દ્રશ્યમાન થાય છે