
પોલીસ તંત્ર દ્વારા પરિસ્થિતિને તહેવારો અંતર્ગત ઉજવણી કરવામાં આવે છે ત્યારે 2024 માં ઉનાળાની તેજ ગરમી અને હાલ વરસાદ સમયસર ના પડતા ગરમી બફારો હાલ લોકો મહેસુસ કરી રહ્યા છે જેથી પર્યાવરણનું જતન અને આવનાર સમયને ધ્યાને રાખી વૃક્ષારોપણ વૃક્ષ વાવો વરસાદ લાવો ના સૂત્ર સાથે 210 જેટલા જુદા જુદા વાંકાનેર પોલીસ તંત્ર દ્વારા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે જેથી ઉનાળામાં પશુ પક્ષી માનવને મળે છાવ ને ઠંડા પવનની મહેક સાથે પર્યાવરણનું જતન સ્વરૂપે વાંકાનેર સીટી પોલીસ મથકના પીઆઈ એચ વી ઘેલા અને પીએસઆઇ ડીવી કાનાણી પી એસ આઇ વી કે મહેશ્વરી સહિત ડી સ્ટાફ જમાદાર મુકેશભાઈ ચાવડા સહિત એલ આઈ બી ઇન્ચાર્જ પી ડી ઝાલા સાથે સમગ્ર વાંકાનેર સીટી પોલીસ સ્ટાફ એ વૃક્ષારોપણ અને ભાઈ બહેનના પવિત્ર બંધન એવા રક્ષાબંધન નિમિત્તે ઓમ શાંતિ સંસ્થાની બ્રહ્મકુમારી બહેનો એ પ્રજાના રક્ષક એવા પોલીસ ને રક્ષણ કોચ એટલે કે રક્ષાબંધન પૂર્વે રાખડી બાંધી રક્ષાબંધન પૂર્વે તહેવારોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જે સમગ્ર કાર્યક્રમની તસ્વીર દ્રશ્યમાન થાય છે
