
વાંકાનેર થી પ્રસિદ્ધ થતું વાંકાનેર સીટી ન્યુઝ સમાચાર પત્ર સોશિયલ મીડિયા અહેવાલ માં પ્રજા લક્ષી સમાચાર ને સ્થાન આપી લોક પ્રશ્નો ને વાંચા આપવામાં આવી રહ્યું છે ત્યારે આજ રોજ તારીખ 30 8 2024 ના રોજ સમગ્ર ગુજરાત માં પડેલા અતિ ભારે વરસાદથી મોટાભાગના માર્ગો ભાંગીને ભૂકો થઈ ગયા હોય ખાડા ખબચીયા માં પાણી વરસાદનું અને ગટરનું ભરાતું હોય જે તત્કાલ સાફ-સફાઈ કરવા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા તેને સાર્થક કરતી તંત્ર વાહકો ની ટીમ દ્વારા વાંકાનેર મોરબી માળિયા મીયાણા હળવદ પંથકમાં સફાઈ અભિયાન સાથે વરસાદ અને ગટરના પાણી ના નિકાલ સહિત રોડ રસ્તાની સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી હોય સાથોસાથ દવાનો છટકાવ પણ કરવામાં આવ્યો છે જે વાંકાનેર સીટી ન્યુઝ પ્રજા લક્ષી કામગીરી તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે પરિસ્થિતિને ધ્યાને રાખી તંત્ર દ્વારા આયોજન પૂર્વક ફરજ ના ભાગે કરેલી કામગીરી સાથે સાથે સંકટ સમયે સતત એલર્ટ રહેલા જીબી ઈમરજન્સી એમ્બ્યુલન્સ ડોક્ટર સેવાભાવી સંસ્થાઓ પાલિકા પંચાયતના સદસ્યો સભ્યો વગેરે સર્વે ધારાસભ્ય સંસદ સભ્યો એ જનસભા કરી લોકોની સમસ્યા તત્કાલ જન સંપર્ક કરી સુવિધા સાથે લોકોને સ્થળાંતર કરવા અને પાણી છોડવા પ્રજા લક્ષી કામગીરી માં સર્વે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના કર્મચારીઓનો ફરજ ની સાથે માનવતા ભેર કાર્યને વાંકાનેર સીટી ન્યુઝ દ્વારા શુભેચ્છા સાથે બિરદાવવામાં આવી છે