
વાંકાનેર શહેરના મિલ પ્લોટ વિસ્તારમાં મુસ્લિમ અગ્રણી અને ફારુક કી મસ્જિદના પ્રમુખ ટ્રસ્ટી એમદાબાદ મિત્ર ન્યુઝ પેપર ના પત્રકાર હુસેન ભાઈ મોવર જેવો સર્વે સમાજ સાથે સામાજિક પરિવારિક હિન્દુ મુસ્લિમ સમાજના કાર્યક્રમમાં પોતાની યથાશક્તિ પ્રમાણે યોગદાન આપી સર્વે સમાજમાં સારી એવી લોકશાહના પ્રાપ્ત કરી હોય અને પત્રકારી ક્ષેત્રે ની શરૂઆત અહેમદાબાદ ન્યુઝ પેપર થી કરી સર્વે સમાજના પ્રજાહિત રાષ્ટ્રહિત સમાચારોને વાચા આપી પ્રતિષ્ઠ વ્યક્તિઓને બિરદાવી સર્વે સમાજ મા આગવી ઓળખ પુરી પાડી રહ્યા છે એ મિલ પ્લોટના મુસ્લિમ મિયાણા સમાજના હુસેન ભાઈ મોવર હિંદુ મુસ્લિમ સમાજના તહેવારો નિમિત્તે એકતા ભાઈ ચારા સાથે કોમી એકતાના પ્રતિક કાર્યક્રમ મા હાજર રહી સર્વે સમાજના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે તેવા મિત્ર સ્વભાવના હુસેન ભાઈ ને આજ રોજ તારીખ 22 8 2024 ના રોજ જન્મદિવસ નિમિત્તે સર્વે સમાજના અગ્રણીઓ આગેવાનો રાજકીય પાર્ટીના નેતાઓ કાર્યકરો સહિત સમગ્ર પોલીસ વકીલ ડોક્ટર પત્રકાર વગેરે વગેરે શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે કોઈ રૂબરૂ તો instagram facebook whatsapp ના માધ્યમથી વાંકાનેર મિલ પ્લોટના મુસ્લિમ અગ્રણી પત્રકાર હુસેનભાઇ મોવર ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ અભિનંદન પાઠવી રહ્યા છે

