
આજના આધુનિક યુગ સમા કોમ્પ્યુટર મોબાઇલ યુગમાં શિક્ષણનું મહત્વ નું ઉદાહરણ ભૂતકાળ અને વર્તમાનને શબ્દોથી જ્ઞાન સાથે અનુભવ ની કેડી ની કલ્પના રૂપ નહીં સત્ય ની ઓળખ આપતી એક શિક્ષિત પરિવાર જીવનમાં કરેલા સંઘર્ષ ને આજે સફળતાની ઓળખ આપનાર ડોક્ટર ફેમિલી પરિવાર એટલે વાંકાનેરના જાણીતા સિવિલ સર્જન એ.જે.મશાક પુત્રા 1984 થી સર્વે સમાજના રોગ નાબૂદ કરવાનું કાર્ય ની સરકારી સિવિલ હોસ્પિટલમાં શરૂઆત કરી 2019 સુધીમાં સર્વે સમાજના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી કહેવત અનુસાર ભગવાન સ્વરૂપ ગણાતા ડોક્ટર મુસ્લિમ સમાજ નું ગૌરવ એવા એ.જે. મશાક પુત્રા વિવિધ રોગ નિષ્ણાંત સાથે માનવ રોગમુક્ત કલ્યાણ કાર્યમાં અનેક માનવોના આશીર્વાદ દુઆ પ્રાપ્ત કરી અને માતા પિતાની સેવા નું ફળ સ્વરૂપે ડોક્ટર એ.જે.મસાપુત્રાને બંને પુત્રો પિતાના વ્યવસાયને વળગી ડોક્ટર બન્યા તેમાં મોટા પુત્ર ડોક્ટર જાવીદ મશાક પુત્રા એ વાંકાનેર સિવિલમાં સેવાનો સુર પિતાની જેમ ગુંજતો રાખ્યો છે ખાનગી હોસ્પિટલ ખોલી શકે તેવી સક્ષમતા હોવા છતાં પિતાની મધ્યમ ગરીબ દર્દીઓની દુઆ સાથે દર્દ દૂર કરવાની ભાવના સ્વરૂપે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં એમબીબીએસ ડોક્ટર જાવેદ મશાક પુત્ર ફરજ સાથે માનવ રોગી કલ્યાણ મુક્ત માનવતાની દ્રષ્ટિએ કાર્ય કરી રહ્યા છે જ્યારે એ.જે.મશાક પુત્રના બીજા નંબરના પુત્ર પણ ડોક્ટર બની ફરજની સાથે માનવતા ને વળગી માનવોના રોગમુક્ત કરવામાં લાગી ગયા છે જે ડોક્ટર વસીમ મશાક પુત્ર પણ ડોક્ટરી લાઈન સાથે પિતા અને મોટાભાઈ ની ડૉ.જાવેદ મશાક પુત્રા સહિત ડોક્ટર જાવેદ ભાઈ ના પત્ની પણ વ્યવસાય ડોક્ટર રહ્યા છે જેથી સમગ્ર વાંકાનેર પંથકમાં મશાકોત્રા પરિવાર જેમ ફેમિલી ડોક્ટરની જેમ ફેમિલી ડોક્ટર રહ્યું છે અને ડોક્ટર ભગવાન નું સ્વરૂપ ગણાતા કહેવત અનુસાર મધ્યમ ગરીબ વર્ગના દર્દીઓના દર્દ દૂર કરી જરૂરત મંદ માનવને સર્વ રોગી મુક્ત કરી આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે ભૂતકાળમાં ગરીબી અને મોટો પરિવાર આજના આધુનિક યુગમાં જેમ પૈસો મોટો બન્યું છે તેમ ભૂતકાળમાં પણ આશરે 30 40 વર્ષ પહેલા પણ બેસો ઘણો મોટો હતો એ સમયે પણ હિંમત શિક્ષણ તરફ લક્ષ્ય રાખી કઠિન સંઘર્ષ પ્રાપ્ત કરી ઘણા જીવનમાં ચઢાવ ઉતાર એ જે મશાક પુત્ર એ અનુભવ્યા હોય ત્યારે તેના પરિવારમાં સફળતાનો પ્રકાશ રૂપે પેલી કહેવત અનુસાર ઢેલ ના ઈંડાને ચીતરવા ના હોય તે એ કહેવત અનુસાર ભૂતકાળમાં આપેલા ભોગ આજે સફળતાની સીડી માં સુખના છાયા સ્વરૂપે બંને ડોક્ટર એ જે મશાક પુત્રા ના દીકરાઓ સહિત દીકરા બહુ પણ ડોક્ટરી ક્ષેત્રે પરિવારિક ફેમિલી ડોક્ટર મશાક પુત્ર પરિવાર બન્યું છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી જીવનની અંદર શિક્ષણ ના શબ્દોનું મૂલ્ય અનમોલ અમૂલ્ય રહ્યું હોય તે આ ડોક્ટર પરિવારથી સર્વે સમાજ ઉદાહરણ નાનો પરિચય મોટો પ્રકાશ આપી રહ્યું છે આજના મોબાઇલ કોમ્પ્યુટર યુગ વર્ગ શિક્ષણને કોઈપણ કાર્ય વળગી રહે તો આવનાર સમયમાં તે પણ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે તેમ આ સમગ્ર ડોક્ટર એ જે મશાક પુત્રા ડોક્ટર પરિવારથી પ્રેરણા સ્વરૂપ ટૂંકો પરિચય મોટો પ્રકાશ આપી રહ્યો હોય તે આ મશાક પુત્ર ફેમિલી ડોક્ટર પરિવારથી પરિચિત સમગ્ર વાંકાનેર અને વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારો સહિત અન્ય શહેર જિલ્લામાં પણ આગવી ઓળખ આપી રહ્યા છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી હાલ વાંકાનેર સિવિલમાં ડોક્ટર જાવેદ મશાક પુત્ર પોતાના પિતા એ જે મશાક પુત્ર ની સેવા લક્ષી કાર્યને ફરજના ભાગે વળગી રહ્યા છે