
વાંકાનેર સીટી અને તાલુકા પોલીસ મથક ગ્રાઉન્ડમાં તારીખ 24 8 2024 ના રોજ સવારે 11:00 કલાકે RAF ટીમ દ્વારા હાલ તહેવારો અંતર્ગત ધ્યાને રાખી શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં જન્માષ્ટમી શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો ધ્યાને રાખી આર એ એફ ની તૈનાત કરવામાં આવી છે જેના ભાગરૂપે આર એ એફ ની ટીમ દ્વારા વાંકાનેર શહેર પોલીસ મથક તાલુકા પોલીસ મથક ખાતે મુલાકાત કરી હતી અને તાલુકા શહેર પોલીસ મથકના વિસ્તારોમાં તહેવારો અંતર્ગત ફરજ ના ભાગે પોલીસ તંત્ર સતત ખડે પગે રહે છે જ્યારે પરિસ્થિતિ અંતર્ગત લોકોમાં જાગૃતિ સાથે તહેવારો અને ધ્યાને રાખી શાંતિ સમિતિની બેઠક બોલાવી આર એ એફ ટીમ દ્વારા સંકટ સમયે પરિસ્થિતિને પારખીને એલર્ટ લોકો રહે તેવી સર્વે સમાજના અગ્રણીઓ આગેવાનોની હાજરીમાં માર્ગદર્શન આપી માહિતગાર કર્યા હતા જેમાં આર એ એફ કમાડન્ટ શ્રી રતુલ દાસ સર ની ઓર્ડર થી આસિસ્ટન્ટ કમાન્ડન્ટ કૈલાસ ચંદ સર 2 ટીમ પ્લાન્ટૂન વાંકાનેર સહિત મોરબી શહેર જિલ્લાના વિવિધ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક સાથે ફૂડ પેટ્રોલિંગ કરી પોલીસ લોકોમાં શાંતિપૂર્વક તહેવારોનો મહોત્સવ યોજાય અને ભાઈચારા એકતાથી સમગ્ર દેશના નાગરિકો ને એકતા નો સંદેશ પાઠવ્યો હતો