
મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચના અંતર્ગત મોરબી જિલ્લા પંથકના પોલીસ મથકોએ નદી નાલા હોકળા એ પ્રવેશ બંધી સાથે પેટ્રોલિંગ શરૂ કરાવી દીધું હોય જેથી પશુ પક્ષી માનવ પાણીના પ્રવાહમાં તળાઈ નહીં તેવા તકેદારીના ભાગરૂપે કડક પેટ્રોલિંગ શરૂ કર્યું હોય તેમાં જિલ્લા પોલીસ વડા ની સૂચના સાથે નાયબ પોલીસ અધ્યક્ષક ના માર્ગદર્શન સાથે વાંકાનેર સિટી પોલીસ ની હદમાં એચ વી ધેલા અને તેની ટીમના પોલીસ કર્મચારીઓ પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ સહિતની ટીમ વિવિધ વિસ્તારોમાં ફરજ ના ભાગે ચાલુ વરસાદે કડક પેટ્રોલિંગ સાથે વાંકાનેર સીટી પોલીસની હદમાં આવેલા રાણેકપર વિસ્તારમાં વાંકાનેર સીટી પોલીસ મથકના જમાદાર બળદેવસિંહ જાડેજા ઉર્ફે બળુભા રાણેક પર ગામની આસપાસ ના વિસ્તારોમાં કડક પેટ્રોલિંગ સાથે કોઝવેની કામગીરી અંતર્ગત તસવીરમાં દ્રશ્યમાન થાય છે જે નદીમાંથી પસાર થતા પાણીના મોજા ચાલુ વરસાદે વાંકાનેર સિટી ન્યુઝ ના કેમેરામાં દેખાય છે