
લાંબા વિરામ બાદ વાંકાનેર પંથક માં તારીખ 24 8 2024 રવિવાર ના રોજ સવારથી જ મેઘરાજાનું આગમન એકા એક થતાની સાથે જ વાંકાનેર પંથકમાં નદીના લાહોકળા માં પાણી વહેતા થઈ ગયા હોય ત્યારે ક્યાંક વાહન તણાવા તો ક્યાંક મકાન પડ્યાના સમાચારોની સાથે તો કંઈક વીજળી પડ્યાના સમાચારો અખબારોના સમાચાર બન્યા છે તંત્ર પણ પરિસ્થિતિને પારખી સતત એલર્ટ બન્યું છે ત્યારે વાંકાનેર તાલુકાના માટેલ ના ધારો પણ પાણીથી ભરપૂર ભરાયો છે જે વાંકાનેર પંથકમાં સારા વરસાદની સ્થિતિ સાથે હવામાન વિભાગની આગાહીને ધ્યાને રાખી જિલ્લા કક્ષાના અધિકારીઓના આદેશ અનુસાર વાંકાનેર પંથકમાં પોલીસ મામલતદાર પાલિકા કલેકટર વગેરે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સ્થળાંતર કરવાની કામગીરી સાથે નદીના હોકરાપમાં પસાર થવું નહીં અને કામ સિવાય બહાર નીકળવું નહીં તેવી જાહેરાત સાથે લોક જાગૃતિ અભિયાન પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું હાલ સમગ્ર વાંકાનેર પંથકમાં વરસાદી માહોલ સતત રહ્યો હોય જેથી મચ્છુ નદી બંને કાંઠે વહેતા પાણી થઈ છે અને માટેના ખોડીયાર મા ના મંદિર નો ધારો પાણીથી છલોછલ પાણી વહેતું કર્યું છે ત્યારે સમગ્ર વાંકાનેર પંથકમાં ચોમાસાની ઋતુમાં શિયાળા જેવી ઠંડીનો અહેસાસ હાલ ઠંડા વાતાવરણથી લોકો અનુભવી રહ્યા છે લખાય છે ત્યારે પણ વાંકાનેરમાં વરસાદી માહોલ સાથે વરસાદ ચાલુ છે અને ઘણા બધા ગ્રામ્ય વિસ્તારમાં નદીનાલા હોકળા આવી જતા દૂધથી ડેરીએ દૂધના વિજેતાઓને પણ હાલાકી અનુભવી રહી છે ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોમાં વાહન પસાર કરો એ પહેલા સાવચેત રહેવું જરૂરી બન્યું છે અને બિનજરૂરી ગ્રામ્ય વિસ્તારના લોકો કે શહેરના લોકો નદી નાલા હોકળા થી પસાર નહીં પાણીની વહેર વધુ તે જ ગતિની હોય જેથી સાવધાન સંતક રહેવું જરૂરી બન્યું છે