
દેશની સરહદ ઉપર સૈનિક શહેરમાં ફાયર સ્ટેશન તેમજ ઈમરજન્સી 108 મેડિકલ સારવાર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઘટનાની સાથે એવી જ રીતે વાંકાનેર પંથકમાં શેર અને ગ્રામ્ય વિસ્તારમાં 108 ની ઝડપે સેવા પૂરી પાડતી ફરજ ની સાથે પીજીવીસીએલ જીબી નું તંત્ર પણ સતત એલર્ટ રહ્યું છે જેમાં વાંકાનેર પંથકમાં સામાન્ય ઇલેક્ટ્રીક ફોલ્ટ સાથે પવન અને અતિ વરસાદના કારણે ક્યાંક વાયર તૂટવાના બનાવો બન્યા હોય જેના અનુસંધાને થોડી શરણો લાઈટ બંધ રહી તરત જ ચાલુ કરવા જીવીના કર્મચારીઓ સારી કામગીરી કરી છેત્યારે પીજીવીસીએલ જેવી તંત્ર જીવના જોખમે ફરજ બજાવે છે પરંતુ સંકટ સમય અતિ ભારે વરસાદ મા ભેદ વાળા થાંભલા પર ચડીને જીવના જોખમે લોકોને અંધારા મુક્ત કરવામાં વાંકાનેર પંથકમાં જીઈબી પીજીવીસીએલ ના એન્જિનિયરો વાયરમેન વગેરે શહેરી વિસ્તાર વિભાગના અને તાલુકા માં એક રૂલર બે એમ જુદા જુદા ગ્રામ્ય વિસ્તારના વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સતત ફરજ ના ભાગે એલર્ટ રહી સમગ્ર વિસ્તારમાં ચાલુ વરસાદે આજના આધુનિક યુગમાં લાઈટ વગર ના ચાલે તેવી સિચ્યુએશન મોબાઈલ કોમ્પ્યુટર યુગમાં ડિજિટલ ગુજરાત ની પ્રજાલક્ષી કામગીરી ખરા અર્થે જીવના જોખમે કરી લોકોને અંધારા મુક્ત રાખ્યા છે મોટાભાગના વાયરો પવન અને વરસાદના કારણે પડી જવા અને લાઈટ ગુલ થઈ જવી જેવી ફરિયાદો પર સતત દોડધામ કરી લોકો કોઈ જાનહાની નો ભોગ ના બને તેવા તકેદારી રાખી હોય તે રીતે સતત વાંકાનેર પંથકમાં ત્રણે ત્રણ બ્રાન્ચ ના કર્મચારીઓએ જેવો કે સીટી રૂલર ની બે બ્રાન્ચ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં સતત બાજ નજર રાખી પેટ્રોલિંગ કરી ચાલુ વરસાદ મા પવનના સુસ્વાટા સાથે જીવના જોખમે લાઈટ ના વાયરો સાથે જીવના જોખમે ફરજ ની સાથે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે આવા સર્વે કર્મચારીઓને વાંકાનેર સીટી ન્યુઝ સારી કામગીરી બદલ શુભેચ્છા અભિનંદન પાઠવે છે

