
વાંકાનેર થી આશરે પાંચેક કિલોમીટરના અંતરે આવેલા લાલ પર ગામ ખાતે બે વર્ષમાં જ વિકાસ લક્ષી કાર્યની સ્થાન આપી ખરજિયા અમીનાબેન અલાઉદ્દીન ભાઈ એ વિવિધ સરકારી ગ્રાન્ટ માંથી ને વેગ આપ્યો છે જેથી સમગ્ર લાલપર ગામ વિકાસથી મઢાયું હોય તેમાં આજના આધુનિક યુગમાં ભાજપ શાસનકાળમાં પંચાયત ઘર પેવર બ્લોક નું કાર્ય 60% સંપૂર્ણપણે વિકાસને વેગ આપ્યો છે તેવી જ રીતે 95 ટકા ભૂગબ ગટરના કાર્ય કરવામાં આવ્યું હોય જેથી ઘર વપરાશના પાણીનો નિકાલ તત્કાલ થઈ શકે અને સમગ્ર લાલપર ગામ ચોખ્ખો ચણાક રહે તેવા પ્રયાસો મહિલા સરપંચ પ્રતિનિધિ અલાઉદીનભાઈ ના રહ્યા છે પીવાના પાણીની સમગ્ર લાલ પરમાર લાઈન આપેલ હોય હર ઘર જલસે નર ના સૂત્ર અને સાર્થક કરી લાલપર ગામના ઘરે ઘરે નળ કનેક્શન કરાવી આપ્યું હોય જેથી પાણીનો પ્રશ્ન હલ થયો છે વધુમાં અલાઉદ્દીનભાઈ જણાવ્યું છે કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર ની ગ્રાન્ટથી સંપૂર્ણ વિકાસને વેગ શાળા સ્કૂલમાં પણ વિવિધ કાર્યક્રમો હર ઘર તિરંગા વૃક્ષારોપણ શહીદોને શ્રદ્ધાંજલિ જેવા કાર્યક્રમો સાથે સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે અવારનવાર શાળા સ્કૂલમાં કાર્યક્રમ કરી વિદ્યાર્થીઓ શિક્ષણ તરફ વધુ ક્રેઝ વધે એવા પ્રયાસો અમીનાબેન અને અલાઉદ્દીન ભાઈના રહ્યા છે જેથી સમગ્ર લાલ પર વિસ્તારમાં સર્વ સમાજના લોકો પ્રજાલક્ષી કાર્યથી પરિચિત રહ્યા હોય એવું સમગ્ર લાલ પરના શેરી ગલી વિસ્તારને જોતા સમગ્ર વિસ્તારને વિકાસથી મઢી દેવામાં આવ્યું હોય તેવા દ્રશ્યો તસવીરમાં રહેશે માનતા છે
