
સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી ને સાર્થક કરતી મેઘ સવારી એ મોરબી જિલ્લામાં પણ આગમન કર્યું હોય જેના ભાગરૂપે તંત્ર દ્વારા નદી નાલા હોકળા પર પ્રવેશ બંધી સાથે સાવચેતી ના ભાગરૂપે જનસંપક અને નીચાણ વાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કર કરાવવામાં આવી રહ્યું હોય હાલ હજુ વરસાદ રહેવાના સંકેતો છે ત્યારે મચ્છુ ડેમ માં નવા નિર આવ્યા અને મોટાભાગના વાંકાનેર પંથકમાં ચેક ડેમો અવર ફૂલો થઈ ગયા હોય જેથી વધુ વરસાદના પ્રહવા ઉપર વાશમાં રહેતા મચ્છો નદી પતાળ્યો પણ બે કાંઠે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે તંત્ર દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે સાથોસાથ લોક સંપર્ક અને લોકોને જરૂરિયાત મંદ ને સથળાતર કરવાની કામગીરી પણ કરવામાં આવી છે વાંકાનેર સીટી સ્ટેશન સહિત વેચાણ વાળા વિસ્તારોમાં તંત્ર એલર્ટ રહ્યું છે