વાંકાનેર સિટી ન્યૂઝ વાંકાનેર : સમગ્ર દેશ વિદેશમાં વસવાટ કરતા ભારતીય 78 માં ગણતંત્ર દિવસની ઉજવણી અંતર્ગત આન બાન શાન થી રાષ્ટ્રીય તિરંગા ને હૃદય પૂર્વક સલામી સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશ સહિત વાંકાનેર પંથકમાં પણ ઠેર ઠેર રાષ્ટ્ર તિરંગા ને સ્વતંત્રતાપૂર્વક ના અવસરે રાષ્ટ્રભક્તિ ભાવે રાષ્ટ્રચિંતકો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી હોય તેના ભાગરૂપે વાંકાનેર મોહંમદી લોકશાળા ચંદ્રપુર ખાતે પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટી મોમીન મુસ્લિમ સમાજના ધર્મગુરુ સૈયદ શાઇર અહેમદ પીરજાદા એ 15 ઓગસ્ટ 78 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે રાષ્ટ્રધ્વજનને સલામી આપી હતી જેમાં મોહંમદી લોકશાળા ના શિક્ષકો વિદ્યાર્થીઓ અને દેશ ચિંતકો હાજર રહ્યા હતા ભારતીય સંસ્કૃતિ પરંપરા અનુસાર વિવિધ કાર્યક્રમો શાળા સંચાલકો દ્વારા યોજાયા હતા જે સમગ્ર કાર્યક્રમની તસવીર દ્રશ્યમાન થાય છે
