
તા.૧૫/૦૮/૨૦૨૪ ભારત સરકાર દ્વારા ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ નો નવો કાયદો અમલમાં મુક્યા બાદ મોરબી જીલ્લામાં ઓર્ગેનાઇઝડ ક્રાઇમ આચરતી ચોર ટોળકીને પકડી પાડી વાંકાનેર તાલુકા પોલીસસ્ટેશનના ચોરીના ત્રણ ગુન્હાનો ભેદ ઉકેલવામાં આવેલ જે સારી કામગીરી બદલ વાંકાનેર તાલુકા પોલીસસ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર એલ.એ.ભરગા તથા એ.એસ.આઇ. ચમનભાઇ ચાવડા તથાપો.હેડ.કોન્સ. ક્રિપાલસિંહ ચાવડા તથા પો.કોન્સ. સંજયસિંહ જાડેજા ને સ્વાતંત્ર્ય દીવસ નીમીતે મોરબી કલેક્ટર ઝવેરી સાહેબ તથા મોરબી પોલીસ અધીક્ષક રાહુલ ત્રીપાઠી સાહેબ તથા ધારાસભ્ય શ્રી મોરબી કાંતીભાઇ અમુતીયા તથા વહીવટી અધીકારી ઓની ઉપસ્થીતીમાં સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા.

