
વાંકાનેર સીટી ન્યુઝ વાંકાનેર :પોલીસ એટલે કાયદો વ્યવસ્થા ના રખેવાળ સાથે સાથે પોલીસ પ્રજાના રક્ષક અને મિત્ર તરીકેની કહેવતને સાર્થક કરતા એવા વાંકાનેર તાલુકા પોલીસ માં ફરજ બજાવતા મિત્ર સભાવી ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શનથી કાયદા તોડ સામે કાયદાનું શાસ્ત્ર ઉગાવી કાયદાનું કડક પાલન કરાવી પ્રતિષ્ઠ પ્રમાણિત વ્યક્તિઓમાં સારી લોક ચાહના પ્રાપ્ત કરનાર એવા દિનેશભાઈ ધીરુભાઈ લોખીલ નો 23 8 2024 ના રોજ જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા મિત્ર વર્તુળો પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ વકીલ ડોક્ટર પત્રકાર સહિત સમગ્ર સગા સબંધીઓ જન્મદિવસ નિમિત્તે રૂબરૂ ટેલિફોન થી whatsapp facebook instagram ના માધ્યમથી શુભેચ્છાઓ ની વર્ષા થઈ રહી છે