
શાળાએ શિક્ષણના શબ્દનું જ્ઞાન પૂરું પાડવામાં શિક્ષકોની ભૂમિકા માતા પિતા થી વિશેષ ગુરુ સમાન તરીકે રહી છે ત્યારે ગુરુ પોતાના વિદ્યાર્થીને પરિસ્થિતિને પારખી સંપૂર્ણ જ્ઞાન પૂરો પાડવામાં આજના આધુનિક યુગમાં ભારતીય સંસ્કૃતિ પરંપરા સાથે પર્યાવરણ પ્રેમી વિદ્યાર્થી રહે તેવા ઉપદેશ સાથે 78 માં ગણતંત્ર દિવસ આઝાદી ઉત્સવ નું 15 ઓગસ્ટ નિમિત્તે રાષ્ટ્રીય તિરંગા રાષ્ટ્ર ભાવના સાથે ભારતીય સંસ્કૃતિ કાર્યક્રમો રજૂ કર્યા હતા અને હાલ 2024 ના ઉનાળુ તાપ તેજ રહ્યું હોય જેથી આવનાર સમયમાં લોકોને ઠંડા પવન સાથે છાવ મળી રહે તેવા પ્રયાસ સ્વરૂપે વિદ્યાર્થીઓ પર્યાવરણ પ્રેમી બન્યા હોય તેમ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ ખાતે એસ એમ પી હાઈ સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓ એ જરા હટકે 20 ઓગસ્ટના રોજ કાર્યક્રમ કરી વૃક્ષારોપણ હર ઘર વૃક્ષારોપણ કરવાના ભાગરૂપે 350 વૃક્ષોના જુદા જુદા છોડ પોતાના વિસ્તારમાં આંગણે વૃક્ષારોપણ કર્યું હતું જેમાં શિક્ષકો વિદ્યાર્થીઓ સારી એવી મહેનત ઉઠાવી હતી

